અંબાજી મેળાના નામે એસટી વિભાગની ઉઘાડી લૂંટ, ડબલ ભાડુ વસુલાતુ હોવાની ફરિયાદો ઉઠી
ગુજરાતના જાણીણા યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થઈ ગઈ છે. મેળામાં લાખો લોકો આવે છે ત્યારે એસટી દ્વારા અંબાજીથી ગબ્બર સુધી ખાસ બસ ચલાવવામાં આવે છે.
મેળાની શરૂઆત સાથે જ લોકોમાં એસટી વિભાગની લૂંટની ફરિયાદો ઉઠી છે. લોકો ફરિયાદ કરી રહ્યાં છે કે એસટી દ્વારા ડબલ ભાડુ વસુલવામાં આવી રહ્યું છે.

લોકોની ફરિયાદ છે કે સામાન્ય દિવસોમાં જ્યાં માત્ર 9 રૂપિયા ભાડુ થાય છે ત્યાં એસટીની ખાસ બસોમાં 20 રૂપિયા ભાડુ વસુલવામાં આવી રહ્યું છે.
સામાન્ય દિવસોમાં અંબાજી એસટી ડેપો દ્વારા 9 રૂપિયા ભાડુ 3કિમીનુ લેવાય છે ત્યારે ભાદરવી મેળામાં 20 રૂપિયા ભાડુ વસુલાતા લોકોમાં ભાડું કરતા ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે.
જણાવી દઈએ કે, કામાક્ષી મંદિરથી 51 શક્તિપીઠ સર્કલ સુધી ભક્તોને એસટીમાં ફ્રી લઈ જવાય છે તો ગબ્બર જવા 20 રૂપિયા ભાડુ વસુલાય છે.
પરિક્રમા મહોત્સવ વખતે સમગ્ર ગુજરાતમાંથી ભક્તોને વિનામૂલ્ય અંબાજી લાવવામાં આવતા હતા અને ફ્રીમાં જમાડવામાં આવતા હતા. જ્યારે ભાદરવી મેળા માટે અલગ નિયમને લઈને પણ ફરિયાદો ઉઠી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
