PM મોદીના ભાષણના વીડિયો સાથે છેડછાડને લઈને સાયબર ક્રાઈમમાં ફરિયાદ દાખલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંસદીય સંબોધનમાં સ્વર્ગસ્થ વડા પ્રધાન જવાહરલાલ નેહરુનો ઉલ્લેખ કર્યો હતો. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ અને સંભવિત રૂપે વોટ્સએપ પર આ વીડિયોને ખોટી રીતે વાયરલ કરાયો હોવાનો ઉલ્લેખ કરાયો છે.

અહેવાલો અનુસાર, કેટલાક લોકોએ પીએમ મોદીના વીડિયો સાથે છેડછાડ કરીને વાયરલ કર્યો હતો. હવે આ મુદ્દે ફરિયાદ દાખલ કરાઈ છે.
હિરેન જાદવે અમદાવાદના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફેસબુક અને યુટ્યુબ યુઝર્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. એફઆઈઆરમાં ફેસબુક યુઝર સોલંકી કૌશિક ભાઈ અને યુટ્યુબ ચેનલ એસજે ક્રિએશનનો ઉલ્લેખ છે. પોલીસે આરોપીઓ સામે IPC કલમ 153A, 469 અને 505 હેઠળ ગુનો નોંધ્યો છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
