CMની હાજરીમાં ‘સીએમ’એ કર્યું સ્વર્ણિમ સંકુલ-2નું ઉદ્ઘાટન
ગાંધીનગર, 6 ફેબ્રુઆરીઃ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં આજે વિધાનસભા પરિસરમાં નિર્મીત મંત્રીઓના કાર્યાલય સ્વર્ણિમ સંકુલ 2નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન સમયે ખાસ વાત એ હતી કે તેનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી નહીં પરંતુ કોમન મેન દ્વારા કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી સહિત મંત્રીઓ આનંદીબેન પટેલ, નિતીન પટેલ, સૌરભ શાહ, ગણપત વસાવા અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સંકુલને નર્મદા વિભાના વરિષ્ઠ કર્મચારી એમએસ નિનામાના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.
મગનભાઇ શંભુજી નિનામા આદિવાસી છે અને તેઓ ચોથા વર્ગના કર્મચારી છે. તેમણે મોદી સહિત મંત્રીઓના કાફલાની હાજરીમાં રિબિન કાપી હતી અને દિપ પ્રાગટ્ય કર્યું હતું. સંકુલ-2ની વાત કરવામાં આવે તો, આધુનિક સમિતિ ખંડથી લઇને ઓડિટોરિયમ સહિતની સુવિધામાં આ સંકુલમાં છે. સુરક્ષાની વાત કરવામાં આવે તો સીસીટીવી કેમેરા સહિતના ઉપકરણો સંકુલમાં લગાવવામાં આવ્યા છે.
ગુજરાત વિધાનસભા સચિવાલયની સમીપે ૧૭૦૦૦ ચોરસ મીટરમાં નિર્મિત ચાર માળના આ સ્વર્ણિમ સંકુલ-ર માં રાજ્ય કક્ષાના મંત્રીઓની કચેરીઓનો કાર્યારંભ થશે. અતિ આધુનિક અગ્નિશમન સુવિધાઓ, ભૂકંપ પ્રતિરોધક બાંધકામ તથા ગ્રીન બિલ્ડીંગ ટેકનોલોજીની સવલતો ધરાવતા આ સ્વર્ણિમ સંકુલ-ર માં એક સભાગૃહ, ચાર સમિતિ ખંડ અને કોર્ટયાર્ડની સુવિધા ઉપલબ્ધ છે. સંકુલનાં ઉદઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં કર્મચારીઓ, મહેમાન તથા સુરક્ષા વ્યવસ્થા માટે ગાંધીનગર જીલ્લા પોલીસ વડા સહિતની પોલીસ બંદોબસ્તમાં હાજર રહી હતી.

સ્વર્ણિમ સંકુલ-2નું ઉદ્ઘાટન
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં આજે વિધાનસભા પરિસરમાં નિર્મીત મંત્રીઓના કાર્યાલય સ્વર્ણિમ સંકુલ 2નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

CMની હાજરીમાં ‘સીએમ’એ કર્યું સ્વર્ણિમ સંકુલ-2નું ઉદ્ઘાટન
સ્વર્ણિમ સંકુલ 2નું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી નહીં પરંતુ કોમન મેન દ્વારા કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી સહિત મંત્રીઓ આનંદીબેન પટેલ, નિતીન પટેલ, સૌરભ શાહ, ગણપત વસાવા અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સંકુલને નર્મદા વિભાના વરિષ્ઠ કર્મચારી એમએસ નિનામાના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.

જુદા જુદા વિભાગનોની મુલાકાત
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્વર્ણિમ સંકુલના જુદા જુદા વિભાગોની મુલાકાત લેવામાં આવી હતી.

-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ

Click it and Unblock the Notifications