જામનગરઃ 14 પાકિસ્તાની માછીમારો પકડાયા

મળતી માહિતી અનુસાર જામનગર જિલ્લાના ઓખા નજીક ગુલ્સમાલ નામની પાકિસ્તાની ફિશિંગ બોટ પકડી પાડવામાં આવી છે, જે ગેરકાયદે રીતે ભારતીય પાણીમાં મિઠા પોર્ટથી 34 ન્યુટિકલ માઇલ્સ અંદર આવી ગઇ હતી. આઇસીજીની ટૂકડીને આવતી જોઇને આ માછીમારો પોતાની નેટ કાઢી ભાગવાની ફિરાકમાં હતા, જોકે આઇએસજી શીપે પાંચ રાઉન્ડ હવામાં ગોળીબાર કરીને બોટને રોકી હતી.
ધરપકડ કરવામાં આવેલા માછીમારોની તપાસ હાથ ધરતા તેઓ પાકિસ્તાનના નાગરિક હોવાનું બહાર આવ્યું હતું. તેમના વિરુદ્ધ ભારતીય મેરિટાઇમ ઝોન એક્ટ 1981નો ભંગ કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમજ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ તપાસ આઇસીજી, ઇન્ડિયન નેવી, કસ્ટમ્સ, મરિન પોલીસ, સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન બ્યુરો, સ્પેશિયલ ઇન્ટેલિજન્સ બ્રાન્ચ અને પોર્ટ ઓથોરિટી દ્વારા સુરક્ષાના ભાગરૂપે કરવામાં આવી રહી છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
