Chotila temple timing : ચૈત્રી નવરાત્રીને લઈને ચોટીલા માતાજી મંદિરના આરતી સમયમાં ફેરફાર
Chotila temple timing : ચોટીલા ડુંગર પર આવેલા માતાજી મંદિરે ચૈત્રી નવરાત્રીના પાવન અવસરને ધ્યાનમાં રાખી આરતીના સમયમાં તાત્પુરતો બદલાવ કરવામાં આવ્યો છે.
આ ફેરફાર 30 માર્ચથી 5 એપ્રિલ સુધી અમલમાં રહેશે. મંદિર પ્રશાસન દ્વારા નવરાત્રી દરમિયાન સુચારૂ વ્યવસ્થાના ભાગરૂપે નવુ સમયપત્રક અમલમાં મુક્યુ છે.

- પગથિયાનો દ્વાર: સવારે 5:00 વાગ્યે ખુલશે.
- સવારની આરતી: 5:30 વાગ્યે થશે.
- સંધ્યા આરતી: રાબેતા મુજબ સૂર્યાસ્ત સમયે થશે.
- ભોજન પ્રસાદી: રાબેતા મુજબ 11:00 થી 14:00 દરમિયાન મળશે.
ચૈત્રી નવરાત્રીનો વિશેષ સમય
- ઘટ સ્થાપન: 30 માર્ચ સવારે 09:15 કલાકે
- સવારની આરતી: 07:00 થી 07:30
- દર્શન: 07:30 થી 11:30
- રાજભોગ: બપોરે 12:00
- બપોરના દર્શન: 12:30 થી 16:30
- સાંજની આરતી: 19:00 થી 19:30
- સાંજના દર્શન: 19:30 થી 21:00
- ચૈત્ર સુદ-8 (આઠમ): આરતી સવારે 06:00 વાગ્યે
- ચૈત્ર સુદ-15 (પુનમ): આરતી સવારે 06:00 વાગ્યે
06 એપ્રિલ બાદ દર્શન તથા આરતીના સમય રાબેતા મુજબ યથાવત રહેશે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
