ચારૂસેટનો અનોખો પ્રયાસ: ટેક્નોલોજીના માધ્યમથી શિક્ષણકાર્ય
રાકેશ પંચાલ, ચરોતર: ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારૂસેટ) દ્રારા ચારૂસેટ ગ્રામીણ શૈક્ષણિક વિકાસ યોજના ઘડવામાં આવી છે. આ યોજનાનો શુભારંભ રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.
આ યોજનાનો મુખ્ય હેતુ પાયાના શિક્ષણના ઘડતર અર્થે ચરોતરની શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવાનો છે. જે પ્રસંગે ઉપસ્થિત શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રના વિકાસ માટે ફક્ત વિચારો જ નહીં પરંતુ વિચારોનું આચરણ અગત્યનું પાસું છે.
માનવામાં આવી રહ્યું છે કે આ યોજનાથી દેશના વિકાસ માટે જરૂરી એવું પાયાનું શિક્ષણ ગામડાંઓમાં પ્રાપ્ય બનશે. જેમાં ગ્રામ્ય વિસ્તારોની શાળાઓમાં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, કોમ્પ્યૂટર જેવા અગત્યના વિષયોની તાલીમ આપવામાં અગત્યની ભૂમિકા અદા કરશે.

યોજનાની વિશેષતા
આ યોજનામાં આધુનિક ઢબે ટેક્નોલોજીના માધ્યમથી અંગ્રેજી, વિજ્ઞાન, ગણિત અને કોમ્પ્યૂટરને લગતાં વિષયોનું શિક્ષણકાર્ય થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવશે. વૈશ્વિક શિક્ષણના પરિપ્રેક્ષ્યમાં શિક્ષણ અને અધ્યાપનકાર્ય માટે માર્ગદર્શન આપવામાં આવશે.

શિક્ષકો તથા વિધાર્થીઓને વિશેષ તાલીમ
શાળાઓની પ્રયોગશાળાઓનો અભ્યાસક્રમ અનુસાર વિકાસ કરવામાં ભાર આપવામાં આવશે. પુસ્તકાલયો અને આધુનિક માહિતી સંસાધનોનો વિકાસ કરવામાં આવશે. શિક્ષકોને તેમજ વિધાર્થીઓને વિશેષ તાલીમ આપવામાં આવશે. ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારૂસેટ) દ્રારા ચારૂસેટ ગ્રામીણ શૈક્ષણિક વિકાસ યોજના ઘડવામાં આવી છે. આ યોજનાનો શુભારંભ રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.

શિક્ષણની ગુણવત્તા સુધારવાનો પ્રયાસ
આ યોજનાનો મુખ્ય હેતુ પાયાના શિક્ષણના ઘડતર અર્થે ચરોતરની શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવાનો છે. જે પ્રસંગે ઉપસ્થિત શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રના વિકાસ માટે ફક્ત વિચારો જ નહીં પરંતુ વિચારોનું આચરણ અગત્યનું પાસું છે. મનાઈ રહ્યું છે કે આ યોજનાથી દેશના વિકાસ માટે જરૂરી એવું પાયાનું શિક્ષણ ગામડાંઓમાં પ્રાપ્ય બનશે. જેમાં ગ્રામ્ય વિસ્તારોની શાળાઓમાં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, કોમ્પ્યૂટર જેવા અગત્યના વિષયોની તાલીમ આપવામાં અગત્યની ભૂમિકા અદા કરશે.

આધુનિક ઢબે ટેક્નોલોજીના માધ્યમથી શિક્ષણકાર્ય
આ યોજનામાં આધુનિક ઢબે ટેક્નોલોજીના માધ્યમથી અંગ્રેજી, વિજ્ઞાન, ગણિત અને કોમ્પ્યૂટરને લગતાં વિષયોનું શિક્ષણકાર્ય થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવશે. વૈશ્વિક શિક્ષણના પરિપ્રેક્ષ્યમાં શિક્ષણ અને અધ્યાપનકાર્ય માટે માર્ગદર્શન આપવામાં આવશે. શાળાઓની પ્રયોગશાળાઓનો અભ્યાસક્રમ અનુસાર વિકાસ કરવામાં ભાર આપવામાં આવશે. પુસ્તકાલયો અને આધુનિક માહિતી સંસાધનોનો વિકાસ કરવામાં આવશે. શિક્ષકોને તેમજ વિધાર્થીઓને વિશેષ તાલીમ આપવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
