ચૈતર વસાવાને નથી જોઇતું સમર્થન, હું નહીં કરું ભરૂચમાં પ્રચાર
Lok sabha Election 2024: ગુજરાતમાં કોંગ્રેસ અને AAP વચ્ચેના ગઠબંધનના ભાગરૂપે AAPના ઉમેદવાર ચૈતર વસાવા ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠકમાં સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર સ્વર્ગીય અહેમદ પટેલનું વર્ચસ્વ હતું. જોકે, તેમના મૃત્યુ પછી માંગ ઉઠી કે, આ બેઠક તેમના પરિવારને જવી જોઈએ.
ગઠબંધન મુજબ AAPએ આ બેઠક પરથી ચૈતર વસાવાને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે જણાવ્યું હતું કે, ચૈતર વસાવાએ મારો સમર્થન માંગ્યો નથી. તેથી હું તમારા માટે ભરૂચમાં પ્રચાર નહીં કરું.

બીજી તરફ નવસારીથી કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈ માટે સુરતમાં પ્રચાર કરી રહેલા મુમતાઝ પટેલે જણાવ્યું હતું કે, ચૈતર વસાવાએ મારું સમર્થન માંગ્યું નથી. તેથી હું ભરૂચમાં પ્રચાર નહીં કરું. મને પ્રચાર માટે બોલાવવામાં આવ્યો નથી. હવે હું માત્ર કોંગ્રેસ છું. હું ઉમેદવારો માટે પ્રચાર કરી રહી છું. દુઃખની વાત એ છે કે, ભરૂચ બેઠક પરથી કોંગ્રેસનો કોઈ ઉમેદવાર નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
