જૂનિયર ક્લાર્કની પરીક્ષઆ મોકુફ રહેતા ઉમેદવારો એસટી બસમાં વિના મૂલ્યે મુસાફરી કરી શકશે

રાજ્ય સરકાર દ્વારા જૂનિયર ક્લાર્કના ઉમેદવારો માટે એસટી બસમાં પરીક્ષા કેન્દ્રથી મૂળ રહેણાંકે જવા માટે મફત મુસાફરીની વ્યવસ્થા કરી છે. પરીક્ષા મોકુફ રહેતા રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.

ગુજરાત પંચાયત વિભાગની જૂનિયર કલાર્કની પરીક્ષા મોકુફ રાખવામાં આવતા રાજ્ય સરકાર દ્વારા ઉમેદવારો માટે રાજ્ય સરકારની એસટી બસમાં વિના મૂલ્ય પરીક્ષા કેન્દ્રથી પોતાના મુળ રહેણાક ખાતે મુસાફરી ની વ્યવસ્થા કરી આપી છે. ઉમેદવારે પોતાની અસલ ફોટો ઓળખપત્ર અને પરીક્ષા પ્રવેશ પત્ર બાતાવીને આ મુસાફરી કરી શકે છે.

EXAM
ગુજરાત પંચાયાત વિભાગ દ્વારા લેવાનાર આજે 29-12023 ના રવિવારે યોજાનાર જૂનિયર ક્લાર્કની પરીક્ષા મોકુફ રખવામાં આવી છ. પરીક્ષા યોજાઇ તે પહેલાજ પરીક્ષાનું પેપર લીક થઇ જતા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે.

પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસ દ્વારાએક શંકાસ્પદ શખ્સની ધરપકડ કરતા તેની પાસેથી આજે યોજાનાર પરીક્ષાના પેપરની કોપી મળી હતી .જેને લઇને પોલીસ દ્વારા તાત્કાલીક કાર્યવાહી હાથ ધરવામાં આવઈ છે. પોલીસ દ્વારા આ અંગની ગુજરાત પચાયત પસદગી મડળને આપવામં આવતા મંડળ દ્વારા વિદ્યાર્થીઓા હિતમાં સ્પર્ધાત્મક પરીક્ષા મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવેલ છે. મંડળ દ્વારા વિદ્યાર્થીઓને અપિલ કરવામાં આવી છે કે, પરીક્ષઆ કેન્દ્ર ખાતે ન જવા માટે કહ્યુ છે. અને તેમને પડેલી અગવડતા માટે માફી પણ માંગવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X