દરેક સિગરેટ પર ચેતવણી છાપનાર કેનેડા દુનિયાનો પહેલો દેશ બન્યો
સિગરેટ પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. દુનિભારમાં સિગરેટના પકેટ પર ચેતવણી આપવામાં આવતી હોય છે. પરંતુ લોકોને સિગરેટથી દુર રાખવા માટે કેનેડાએ એક વધુ મહત્વનો પગલુ લીધુ છે. સિગરેટ પર આ ચેતવણીને છાપવાનો નિર્ણય લેવામા આવ્યો છે. આવુ કરનાર કેનેડા દુનિયાનો પહેલો દેશ બની ગયો છે.

આ સિગરેટ પર તમ્બાકુનો ધુમાડો બાળકો માટે હાનિકારક છે. સિગરેટથી લ્યૂકેમિયા થાય છે. સિગરેટનો દરેક કશ ઝહેર છે. જેવા સંદેશ સિગરેટના પર નજર આવશે. આ સંદેશ અંગ્રેજી અને ફ્રેન્ચ બંને ભાષામાં હશે.
કેનેડાએ બુધવારે આ વાતની જાહેરાત કરી હતી. કે સિગરેટ પર હવે સ્વાસ્થ્યને લઇને ચેતવણી છાપવી અનિવાર્ય બની ગઇ છે. કેનેડાના સ્વાસ્થ્ય અધિકારીએ કહ્યુ કે, જે વયસ્ક સિગરેટ છોડોવા માગે છે. તેની મદદ કરવામાં આવશે. યુવાઓને બચાવા માટે તંબાકુનો ઉપયોગ નહી કરનાર નિકોટીનની લતથી દુર રાખવામાં આવશે.
સ્વાસ્થ્ય અધિકારી અનુસાર દરેક સિગરેટ પર ચેતવણી છાપવાથી સિગરેટ પીનાર લોકો માટે આ ચેતવણીથી બચવુ અસંભવ હશે. કેનેડાએ 2035 સુધી લક્ષ્ય રાખ્યો છે. કે તે તંબાકુના ઉપયોગમાં 5 ટકા સુધીનો ઘટાડો કરશે. આ નિર્ણય 1 ઓગસ્ટથી લાગુ થઇ જશે. તેને તબક્કા વાર લાગુ કરવામાં આવશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
