લાંચિયા ક્લાર્કને સસ્પેન્ડ કરાયો, કોલેજોના સંચાલન માટે માંગી હતી લાંચ
Clerk suspended in Gujarat: ગુજરાતના શિક્ષણ વિભાગના એક ક્લાર્ક પર ભ્રષ્ટાચારના આરોપ બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
ક્લાર્ક આશિષ બગડાને ટ્રસ્ટ સંચાલિત કોલેજોના સંચાલન માટે પરવાનગી આપવાના બદલામાં લાંચની માંગણી કરી હતી, જે કારણે આ લાંચિયા ક્લાર્કને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય બાબત છે કે, ગુજરાત શિક્ષણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી (ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ) મુકેશ કુમારે આ મામલાની તપાસનો આદેશ આપ્યો છે, અને એક સપ્તાહમાં રિપોર્ટ સબમિટ કરવાનો આદેશ આપ્યો છે.

આ અંગે મળતી માહિતી અનુસાર, આશિષ બગડા વિભાગમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા, ત્યારે તેણે શિક્ષણ વિભાગની અમુક પરવાનગીઓ માટે અરજી કરી હોય, તેવી કોલેજો અને સંસ્થાઓના સંચાલકોને વોટ્સએપ કોલ કર્યા હતા.
આ કોલ્સ પ્રાપ્ત કરનારા અરજદારોએ તેમને રેકોર્ડ કર્યા અને વહીવટીતંત્રને પુરાવા રજૂ કર્યા હતા, જેના કારણે આશિષ બગડાને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
