વડોદરામાં ભાજપી કાર્યકર્તાની હત્યા

કિશોર ગોદાડી જે ભાજપ કોર્પોરેટરના ઘર નજીક પસાર થઇ રહ્યાં હતા ત્યારે તેમના પર કાર લઇને આવેલા હુમલાખોરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, તેમ પોલીસે જણાવ્યું હતું. તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેમને ગળાના ભાગે ઇજા પહોંચી હતી. તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા પરંતુ ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યાં હતા.
હિતેન્દ્ર પટેલ દ્વારા તેમના ઘરે પાર્ટીના સ્થાનિક કાર્યકર્તાઓ માટે યોજેલી બેઠકમાં ભાગ લઇને ગોદાડી પોતાની બાઇક પર પરત ફરી રહ્યાં હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું છે કે, આ ગુન્હામાં અમને કેટલાક લોકો પર શંકા છે અમને આશા છે કે અમને ટૂંક સમયમાં કડીઓ મળી જશે.
હત્યા પાછળનું કારણ જાણવા માટે પોલીસે કવાયદ હાથ ધરી છે. મૃતક વીએચપી અને બજરંગ દળ સાથે અમુક સમય માટે જોડાયેલા હતા. પોલીસે તજવીજ હાથ ધરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
