ભવ્ય-દિવ્ય ગુજરાત નિર્માણની શક્તિ સૌને પ્રાપ્ત થાય : ભાજપ

નૂતનવર્ષ પ્રારંભના પાવન પર્વે શુભેચ્છા પાઠવતા તેઓએ જણાવ્યું છે કે નૂતનવર્ષે ગુજરાતના પ્રજાજનો દિવાળીના મહાપર્વ બાદ લોકશાહીના મહાપર્વને પણ ઉત્સાહ, ઉમંગ અને આનંદભેર ઉજવી મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્ત્વમાં સતત ૧૧ વર્ષથી ચાલી રહેલી ગુજરાતની વણથંભી વિકાસયાત્રાને વધુ દૈદિપ્યમાન કરવા કટિબદ્ધ બને. ગુજરાતની ૬ કરોડ જનતાને ભવ્ય-દિવ્ય ગુજરાત નિર્માણ કરવા માટેના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરવાની શક્તિ મળે તેવી પણ પ્રભુને પ્રાર્થના કરી છે.
તેઓએ શુભેચ્છા સંદેશમાં ગુજરાત અને દેશમાંથી મોંઘવારી અને ભ્રષ્ટાચારરૂપી રાક્ષસના ખાત્મા માટે પ્રજાજનોને જાગૃત થવા આહ્વાન કરી સમગ્ર રાજયના ભાજપા પરિવાર વતી સમગ્ર ગુજરાતવાસીઓને નૂતનવર્ષની શુભેચ્છા પાઠવી છે. ભાજપાના નૂતન વર્ષના સંમેલનનો આજે ૧૪ નવેમ્બરથી પ્રારંભ.
ભાજપાના નૂતનવર્ષ સ્નેહ મિલન સંમેલનનો ૧૪ નવેમ્બરથી પ્રારંભ થશે. ગુજરાતની ૧૮૨ વિધાનસભા ક્ષેત્રમાં ૧૪ તારીખથી ૧૮ તારીખ સુધી ભાજપા કાર્યકરો, શુભેચ્છકોની ઉપસ્થિતિવાળા સ્નેહ સંમેલન યોજશે. આ સંમેલનમાં બુથ તેમજ ગ્રામ્યસ્તરના કાર્યકરો ઉપસ્થિત રહેશે. જેને મહાનુભાવો નવા વર્ષની શુભેચ્છા પાઠવી લોકશાહીના ગુજરાતમાં નવા વર્ષે ઉજવવામાં આવનાર પર્વમાં સક્રિય થવા આહ્વાન કરશે તેમ ભાજપાના મીડીયા ઈન્ચાર્જ ડો. જગદીશ ભાવસારે એક યાદીમાં જણાવ્યું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
