Who is Bharat Sutariya: કોણ છે અમરેલી લોકસભા સીટના ભાજપના ઉમેદવાર ભરત સુતરીયા
Who is Bharat Sutariya: સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP) એ ગુજરાતમાં 26 બેઠકો પરની લોકસભા ચૂંટણી માટે છ ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરી છે. અમરેલી લોકસભા સીટ માટે ભરત સુતરીયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભરત સુતરીયા વર્તમાન સમયમાં અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ છે. ભરત સુતરીયા લાઠીના બારૈયા ગામનો છે. તેઓ લેઉવા પાટીદાર સમાજના છે.

ભરત સુતરીયા વ્યવસાયે ખેડૂત છે, અને શિક્ષણમાં ધોરણ-10 પાસ છે. તેઓ 1991 થી ભાજપ કેડર છે. તેઓ 2009-11 દરમિયાન પાર્ટીના તાલુકા જનરલ સેક્રેટરી હતા. ભરત સુતરીયા 2010-15 દરમિયાન તાલુકા પંચાયતના પ્રમુખ હતા.
ભરત સુતરીયા 2019 પછી નગરપાલિકા પ્રભારી હતા. છેલ્લા છ મહિનાથી તેઓ અમરેલીના જિલ્લા પંચાયત પ્રમુખ છે. અમરેલી લોકસભા બેઠકના વર્તમાન ભાજપના સાંસદ નારણભાઈ કાછડીયા છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
