જાણો તમારા ઉમેદવારને: માંગરોળથી ભાજપના ભગવાનજીભાઈ કરગઠિયા
ગુજરાતમાં રાજકીય પક્ષો દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં માંગરોળની સીટ પરથી ભાજપના ભગવાનજીભાઈ કરગઠિયાને ટિકિટ આપવામાં આવી છે. ભગવાનજીભાઈ કરગઠિયા વિષે થોડુ જાણીએ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો દાવો છે કે, તે એક એક બેઠક પર પોતાની નજર બનાવીને આ ચૂંટણી લડી રહી છે. વળી વિધાનસભાની સીટ પરના ઉમેદવારોની યાદી અને વિવાદો પણ આ ચૂંટણીને વધારે રસપ્રદ બનાવી રહ્યા છે, ત્યારે 17 નવેમ્બરના ભાજપ દ્વારા ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં માંગરોળની વિધાનસભા સીટ પરના ઉમેદવાર તરીકે ભગવાનજીભાઈ કરગઠિયાની પસંદગી કરવામાં આવી છે. તો ભગવાનજીભાઈ કરગઠિયા વિષે થોડુ જાણીએ. જુનાગઢ જિલ્લાની માંગરોળ સીટ એસ.ટી. માટે આરક્ષિત છે. હાલ આ સીટ કોંગ્રેસ પાસે છે. 2012ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના પ્રભુભાઈ નાગરભાઈએ ભાજપના હેમલતાબેન મહેશભાઈને 24394 મતોથી હરાવ્યા હતા.

માંગરોળની સીટ ભાજપ પોતાના કબજામાં કરવા માટે અહીં નવા ઉમેદવારને ઉતારી રહી છે. આ વિસ્તારમાં કરગઠિયા સમાજના લોકોની સંખ્યા વધારે છે અને ભાજપ પોતાની કોઈ પણ સીટને ચૂકવા નથી માંગતા. આથી તેમણે ભગવાનજી કરગઠિયાને આ સીટ પરથી ઉમેદવાર બનાવ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા








Click it and Unblock the Notifications
