અંબાજીમાં જામી રહેલો ભાદરવી પુનમનો મહામેળો
સિદ્ધ તીર્થસ્થાન અંબાજી મુકામે ભાદરવી પુનમના મહામેળાની જમાવટ થઇ રહી છે. ધોમધખતો તડકો અને ઉકળાટભર્યા વાતાવરણમાં મેળાના પહેલા દિવસે જ જાણે માતાજીએ માઇભક્તોની પ્રાર્થના સાંભળી હોય તેમ વરસાદ થતાં પથંકમાં વાતાવરણ ઠંડુ અને આહલાદક બન્યુ છે. મેળાના બીજા દિવસથી યાત્રીકોની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો હતો. રસ્તાઓ ઉપર વિવિધ સેવાકેમ્પો પણ ધમધમી રહ્યાં છે. અંબાજી મુકામે પદયાત્રીકો માટે વ્યાપક સુવિધાઓ કરવામાં આવી છે. સુરક્ષા, આરોગ્ય, વીજળી, વિસામો, ભોજન, પ્રસાદ તથા પાર્કિંગ અને પરિવહનની પુરતી વ્યવસ્થા કરાઇ છે. મંદિરમાં પ્રવેશ માટે બે બે રેલીંગ હોવાથી કોઇપણ યાત્રીકને દર્શન માટે લાંબો સમય લાઇનમાં ઉભા રહેવા પડતુ નથી.
અંબાજી મુકામે પ્રતિવર્ષે યોજાતો ભાદરવી પુનમનો મહામેળો યાત્રીકો માટે રિચાર્જ સમાન છે. વરસમાં એક જ વાર માઇભક્તોને આ મેળામાં પદયાત્રા કરીને જાણે રિચાર્જ બની નવી ઉર્જા, નવી શક્તિ અને અનહદ ઉત્સાહ મેળવવાની તક મળે છે.
મેળા પ્રસંગે યાત્રીકો આનંદ અને ભક્તિમાં પોતાની ઓળખ અહંકાર બધું ભુલીને માત્ર માતાજીના ભક્ત બનીને ચાલતા રહે છે. મન પડે ત્યારે ચાલવાનું, બેસવાનું ઇચ્છા થાય ત્યારે ગરબે રમી લેવાનું આવી સાત્વિક મોજમસ્તીમાં માતાજીની ભક્તિ કરતા કરતા અંબાજી પહોંચવાનું પદયાત્રામાં થોડાક દિવસો પસાર કર્યા પછી યાત્રીકો દર્શન કરીને મંદિર બહાર નિકળે ત્યારે તેમના મોં પર અજોડ આનંદ અને સંતોષની ચમક હોય છે. ઘણા પદયાત્રીકોએ જણાવ્યું કે અમને જરાય થાક નથી કોઇ મુશ્કેલી પડતી પરંતુ અમને તો માતાજીની ભક્તિ કરવાની મઝા આવે છે. કેટલાક ભાઇઓએ કહ્યું કે અંબાજી મેળાની પદયાત્રા અમને રિચાર્જ કરી આખુ વર્ષ ચાલે તેટલી ઉર્જા અને શક્તિ આપે છે.
મેળા પ્રસંગે યાત્રીકોને દર્શન માટે કોઇ તકલીફ ન પડે તે માટે દર્શનનો સમય લંબાવાયો છે. મંદિરને રાત્રે 1.30 વાગ્યા સુધી ખુલ્લુ રાખવામાં આવે છે. માઇભક્તોને રાજભોગ મોહનથાળનો પ્રસાદ સરળતાથી મળે તે માટે મંદિર કેમ્પસમાં કાઉન્ટરો બનાવવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, સમગ્ર દેશમાં આવેલા શક્તિપીઠોમાં અંબાજી મંદિર પ્રથમ એવું છે જે સુવર્ણ બની રહ્યું છે. મંદિરને સુવર્ણજડિત કરવાનું કામ અત્યારે ચાલી રહ્યું છે. રાત્રીના સમયે મંદિર અને મંદિર પરિસર રોશનીથી ઝગમગે છે. અંબાજી ગામને સ્વચ્છ રાખવા 275 સ્વીપરો રોકીને 29 ટીમો બનાવાઇ છે. જેઓ સ્વચ્છતા જાળવી રહ્યાં છે. તેમજ જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે.

-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા

Click it and Unblock the Notifications