ઓક્ટરબર મહિનામાં સંખ્યાબંધ તહેવારોને લીધે 21 દિવસ સુધી રહેશે બેન્કો બંધ
ઓક્ટોબર મહિનામાં ઘણા તહેવારો આવી રહ્યા છે દશેરા દિવાળી છઠ જેવા ઘણા બધા હોવાને લીધે આ મહિનામાં ચૂંટણી ભરમાર છે હિજરો બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા બેંકઓની ચૂંટણી એક લીસ્ટ જારી કરવામાં આવ્યું છે જેમાં 31 દિવસોમાંથી 21 દિવસ બેંક
ઓક્ટોબર મહિનામાં ઘણા તહેવારો આવી રહ્યા છે દશેરા દિવાળી છઠ જેવા ઘણા બધા હોવાને લીધે આ મહિનામાં ચૂંટણી ભરમાર છે હિજરો બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા બેંકઓની ચૂંટણી એક લીસ્ટ જારી કરવામાં આવ્યું છે જેમાં 31 દિવસોમાંથી 21 દિવસ બેંક બંધ રહેશે એટલે જો તમારે બેન્ક સાથે સંકળાયેલી કોઈ એવું કામ હોય જેના માટે તમારે ટ્રાન્સફર જવાની જરૂર જણાય તો ઘર પરથી નીકળતા પહેલા બેંકની છૂટ્યો નું લિસ્ટ જરૂર ચેક કરી લેજો.

ઓક્ટોબર મહિનામાં બેન્કોમાં લાંબી છુટ્ટી
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ઓક્ટોબર 2022 માટે બેંકોની રજાઓ નું લિસ્ટ બહાર પાડ્યું છે આ લિસ્ટ અનુસાર ઓક્ટોબર મહિનામાં કુલ 21 દિવસ બેંક બંધ રહેશે એટલે તમારે બેન્કિંગ વર્ક માટે માત્ર દસ દિવસ જ મળશે તમે બેંકની શાખાઓ પર જઈ એ પહેલા બેન્ક હોલીડે આ લિસ્ટ જરૂર ચેક કરી લેજો તમારા શહેરમાં બેંક ક્યારે ક્યારે બંધ છે તે તમે જાણી શકો છો તમને જણાવી દઈએ કે આરબીઆઇ બેન્ક હોલીડે લિસ્ટ ને ત્રણ કેટેગરીમાં વેચ્યું છે જેમાં નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ રીયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ હોલીડે અને બેંક ક્લોઝર ઓફ અકાઉન્ટ માટે છુટ્ટી નિર્ધારિત કરવામાં આવી છે

ઓક્ટોબર મહિનામાં ક્યારે બંધ રહેશે બંધ બેંક
ઓક્ટોબર મહિનામાં શરૂઆતના સમયમાં રજાઓ સાથે થઈ રહી છે પેલી તારીખે જિસભંડણી બેંકો બંધ રહેશે
1 ઓક્ટોબર 2022 બેંકનું ગ્રાફ ઈયરલી ક્લોઝિંગ ના કારણે દેશભરની બેંકો રહેશે બંધ
2 ઓક્ટોબર 2022 રવિવારની સાથે સાથે ગાંધીજીના લીધે પણ દેશભરની
3 ઓક્ટોબર 2022 દુર્ગા અષ્ટમી ના અવસરને લઈને ભુવનેશ્વર ગુહાટી કોલકત્તા પટના રાંચી માર્કેટ
4 ઓક્ટોબર 2022 : મહા નવમી સાથે સાથે શ્રીમંત શંકરદેવ ના જન્મોત્સવ ના અવસર પર અગરતલા, બેંગ્લોર, ભુવનેશ્વર, ગુહાટી, કોલકત્તા ચેન્નઈ ગંગટોક કાનપુર કોચી કોલકાતા લખનઉ પટના રામજી તમામ બેંકો રહેશે બંધ
5 ઓક્ટોબર 2022 વિજયા દશમી ના લીધે સમગ્ર દેશમાં બેંકો રહેશે બંધ
ઓક્ટોબર 2022 ને લઈને ગંગટોક બેંકો રહેશે બંધ
7 ઓક્ટોબર 2022 દેસાઈના અવસર ન લઈને ગંગટોક માં તમામ બેંકો રહેશે બંધ

ઓક્ટોબર મહિનામાં 21 દિવસ બેંકો
8 ઓક્ટોબર 2022 મહિનાનો બીજો શનિવાર હોવાના લીધે દેશભરની તમામ બેંકો રહેશે બંધ
9 ઓક્ટોબર 2022 રવિવાર હોવાને લીધે
13 ઓક્ટોબર 2022 કરવા ચોથના અવસરને લઈને બેન્કો રહેશે બંધ
14 ઓક્ટોબર 2022 ઈદ-એ-મિલાદના લીધે જમ્મુ સિવાય શ્રીનગર માં પણ બેંકો રહેશે બંધ
16 ઓક્ટોબર 2022 રવિવારના લીધે દેશભરની તમામ બેંકો રહેશે બંધ
18 ઓક્ટોબર 2022 ના અવસરને લઈને ગુવહાટીમાં બેન્કો રહેશે બંધ
22 ઓક્ટોબર 2022 મહિનાનો ચોથો શનિવાર લીધે દેશભરની બેન્કોમાં રહેશે બંધ
23 ઓક્ટોબર 2022 રવિવારના લીધે દેશભરની બેંકો રહેશે બંધ
24 ઓક્ટોબર 2022 દિવાળી કાળી ચૌદશ ના લીધે દેશભરની તમામ બેંકો રહેશે બંધ
25 ઓક્ટોબર 2022 લક્ષ્મી પૂજા ગોવર્ધન પૂજા ના લીધે ગંગટોક, હૈદરાબાદ, જયપુર તમામ બેંકો રહેશે બંધ
26 ઓક્ટોબર 2022 ભાઈબીજ પ્રવેશ દિવસના લીધે દેશના મોટા ભાગની બેંકો બંધ રહેશે છે અમદાવાદ, બેંગ્લોર, દેહરાદુન, ગંગટોક, જમ્મુ કાશ્મીર, લખનઉ, મુંબઈ, નાગપુર, શીમલા, શ્રીનગર, શહીતની બેન્કો રહેશે બંધ
27 ઓક્ટોબર 2022 ચિત્રગુપ્ત જયંતીની નિગોલ ચક્કુબાના લીધે ગંગટોક, ઇમ્ફાલ, કાનપુર અને લખનઉમાં બેંકો બંધ રહેશે
30 ઓક્ટોબર 2022 રવિવારના લીધે બેંકો રહેશે બંધ
31 ઓક્ટોબર 2022 છઠના લીધે અમદાવાદ, રાંચી. બિહાર સહિત દેશના અમુક ભાગોમાં બેંકો રહેશે બંધ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
