બનાસકાંઠામાં ડોક્ટરની અછતના કારણે લોકોને પડી રહી છે મુશ્કેલી
બનાસકાંઠા આરોગ્ય ક્ષેત્રે હજી પણ પછાત રહી ગયું છે. અહીં ડોક્ટરોની કમીના કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ રોડ અકસ્માતમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે સમયસર સારવાર ન મળતા ઘણ
બનાસકાંઠા આરોગ્ય ક્ષેત્રે હજી પણ પછાત રહી ગયું છે. અહીં ડોક્ટરોની કમીના કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ રોડ અકસ્માતમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે સમયસર સારવાર ન મળતા ઘણીવાર લોકોએ જીવ ગુમાવવા પડી રહ્યા છે.

બાઇક ચાલકે બાળકને અડફેટે લીધુ
પાલનપુરના ધણીયાણા પાસે એક બાઇક સવારે માસુમ બાળકને અડફેટે લેતા ગંભીર રીતે ઘાયલ થઇ ગયું હતું. તેને સારવાર માટે પાલનપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં ફરજ બજાવતા ડોક્ટરે સારવાર દરમિયાન બાળકને મૃત જાહેર કર્યું હતું. પરીવાર જનોમાં શોકની લાગણી પ્રવર્તી હતી.
Recommended Video


પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો
મળતી માહિતિ મુજબ અમીરગઢના પતિ-પત્ની ખેતમજુરી માટે પાલનપુર બાજુ આવતા હતા. આ દરમિયાન બાઇખ સવારે બાળકને અડફેટે લીધું હતું. આ ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અજાણ્યા બાઇક સવાર વિરૂદ્ધ અકસ્માતનો ગુનો નોંધીને તેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

સ્થાનિકોએ સરકારને કરી અપીલ
બીજી તરફ સ્થાનિકેઓ ડોક્ટર અને હોસ્પિટલ પર ગંભીર આરોપ લગાવ્યા છે. લોકોનું કહેવું છેકે લાખણી આરોગ્ય કેન્દ્રમાં 3-4 કલાક રાહ જોવડાવે છે. અહીં ડોક્ટર હાજર હોતા નથી. સ્થાનિકોએ ભાજપ સરકારને પણ અપીલ કરી હતી કે બનાસકાંઠામાં ડોક્ટરનો વધારો કરે અને લોકોને પડતી મુશ્કેલીમાં ઘટાડો થાય તેવી વ્યવસ્થા કરે.
આ પણ વાંચો: રાજુલામાં હોસ્પિટલ માટે માયાભાઈ આહીરે દાન આપી 1 કરોડની જમીન
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
