ગુજરાતમાં બોલ્યા ઔવેસી: નીતીશ કુમાર એક્સપાયરી ડેટ વાળઈ દવા, અરવિંદ કેજરીવાલ છોટા રિચાર્જ
અસદુદ્દીન ઔવેસીએ ગુજરાતમાં લગભગ તમામ મુખ્ય રાજકીય પાર્ટીઓ ઉપર નિશાન સાધ્યું છે.તેણે અમદાવાદમાં aaj tak ન્યુઝ ચેનલ ના એક કાર્યક્રમમાં ભાજપ વિરોધી તમામ પક્ષોના નેતાઓને આદે હાથ લીધા હતા અને કહ્યું હતું કે, આ નેતાઓમાં ભાજપ સ
અસદુદ્દીન ઔવેસીએ ગુજરાતમાં લગભગ તમામ મુખ્ય રાજકીય પાર્ટીઓ ઉપર નિશાન સાધ્યું છે.તેણે અમદાવાદમાં aaj tak ન્યુઝ ચેનલ ના એક કાર્યક્રમમાં ભાજપ વિરોધી તમામ પક્ષોના નેતાઓને આદે હાથ લીધા હતા અને કહ્યું હતું કે, આ નેતાઓમાં ભાજપ સામે લડવાની તાકાત નથી. તેમ જ તેણે રાહુલ ગાંધી, નીતીશકુમાર,મમતા બેનર્જી, અને અરવિંદ કેજરીવાલ પર પણ નિશાન સાધ્યું હતું. ઉલ્લેખની છે કે તેલંગાણામાં ઔબીસીની પાર્ટી અને સત્તાધારી ટીઆરએસ પક્ષમાં ગઠબંધન છે અને મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ પણ પોતાને રાષ્ટ્રીય નેતા તરીકે પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ઔવેસીના નિશાને ભાજપ વિરોધી પક્ષોના નેતા
હૈદરાબાદના સાંસદ AIMIM ના ચીફ અસદુદ્દીન ઔવેસીએ 2024 ના લોકસભા ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું હતું. તેમના નિશાને બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર થી લઈને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ હતા. સૌથી મોટું નિવેદન તેમને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને લઈને આપ્યું છે. તેણે કહ્યું હતું કે, તે બિલકુલ પણ પીએમ મટીરીયલ નથી. આ જ રીતે તેણે નીતીશકુમાર તરફથી કરવામાં આવેલી વિરોધ પક્ષની એકતા પર સવાલ પર કહ્યું કે, તેમનો સમય ગુજરી ચૂક્યો છે. તેની સાથે જ તેમણે આમાં આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કજરીવાને પણ છોટા રિચાર્જ કહીને નિશાન સાધ્યું હતું.
રાહુલ ગાંધી પીએમ મટીરીયલ નથી
aaj tak ન્યુઝ ચેનલ માં આપેલા ઇન્ટરવ્યૂ ભારત જોડે યાત્રા પણ નીકળેલા રાહુલ ગાંધી પર નિશાન સાગતા જણાવ્યું હતું કે હું દુઆ કરીશ કે જેટલા પણ નેતા રાહુલ ગાંધી ની આસપાસ છે તેમાં વધુ વધારો થાય તેમને દુશ્મનની જરૂર નહીં પડે એ વધુમાં જણાવ્યું હતું કે રાહુલ ગાંધી વિશે શું કહેવું મને કેમ પૂછી રહ્યા છો રાહુલ ગાંધી વિશે તો સ્મૃતિ ઇરાની સારું બોલી શકે છે રાહુલ ગાંધીના પીએમ મટીરીયલ અંગેના સવાલનો જવાબ આવતા તેમાણે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી મને પીએમ મટીરીયલ નથી લાગી રહ્યા.
આઝમગઢમાં કેમ હારી ગઈ સપા? ઔવેસી
જ્યારે ઔબીસી ને પૂછવામાં આવ્યું કે તેમના પર મત કાપવાનો આરોપ છે કથિત રીતે ભાજપને ફાયદો પર કરાવે છે. આના પર ઔબીસીએ કહ્યું હતું કે, તેમની પાર્ટી આઝમગઢ પેટા ચૂંટણીમાં નથી લડી તો સમાજવાદી પાર્ટીકેમ હારી? સમાજવાદી પાર્ટી રામપુર સીટ કેવી રીતે હારી? તેમણે આરોપ લગાવ્યો કે, જ્યારે આ પાર્ટીઓ હારે છે ત્યારે તેમને જવાબદાર ઠેરવવામાં આવે છે. એ દાવો કર્યો કે ધર્મનિરપેક્ષ માનવામાં આવતા પક્ષો ભાજપનો ડર દેખાડીને જ્યારે અમે લોકો ઉમેદવાર પસંદ કરીને ચૂંટણી લડીએ છીએ.
નીતીશ કુમાર નામ ની દવા થઈ ગઈ છે ઔવેસી
બિહારમાં ભાજપ સાથે ગઠબંધન તોડીને ફરી પાછું લાલુ યાદવ સાથે ગઠબંધન બાદ જેવી રીતે નીતિશકુમારે 2024 માટે બીજેપી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વિકલ્પ શોધવાનો અભિયાન શરૂ કર્યું છે ઔવેસીએ તેના પર પણ નિશાન સાધ્યું હતું તેણે કહ્યું કે, બિહારના સીએમ સમાપ્ત થઈ ચૂક્યા છે. નીતીશ કુમાર નામની દવા એક્સપાયર ડેટ થઈ છે.તેની સાથે જ બંગાળના મુખ્યમંત્રી ટીએમસી ના સુપ્રીમો મમતા બેનરજી ને પણ મોદી વિરુદ્ધ વિકલ્પ માનવાનો ઇનકાર કરી દીધો હતો.
અરવિંદ કેજરીવાલ હિન્દુ વિચારધારા પર ચાલી રહ્યા છે ઔવેસી
હવે શિયામાં પાર્ટીના નેતા અરવિંદ ખીજરીવાલપર તો જોરદાર હુમલો કર્યો હતો અને કહ્યું હતું કે આ મારી પાર્ટી સંયોજક છોટા રિચાર્જ કહીને બોલાવ્યા હતા. તેમણે આ રૂપ લગાવ્યું કે દિલ્હીના મુસ્લિમ બહુમત વિસ્તાર માં ભાજપનું દર દેખાડીને વોટ માંગવામાં આવે છે તો બીજી તરફ મોહલ્લા વાત કરે છે જણાવ્યું કે ગુજરાત ચૂંટણીમાં પણ કેજરીવાલ તરફથી મુસલમાન માટે ના સંવેદનશીલ મુદ્દા ઉઠાવવામાં નથી આવ્યા તને જીવન વિશે કહ્યું કે કેતુ કોમ્પિટ હિન્દુ આઈડીયોલોજી પર ચાલી રહ્યા છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
