જિલ્લા પ્રમુખોને વિધાનસભામાં ઉમેદવારી નોધાવતા કાર્યકારી પ્રમુખો નિમાયા
ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અન મહાનગરોના 3 કાર્યકારી જિલ્લા પ્રમુખોની નિમણૂંક કરી છે. 3 જિલ્લા પ્રમુખોને ગુરજાત વિધાનસભાની ટિકિટ આપવમા આવતા તે જિલ્લાના જવાબદારી કાર્યકારી જિલ્લા પ્રમુખના માથે રહેશે. આ પહેલા 8 જિલ્લા
ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અન મહાનગરોના 3 કાર્યકારી જિલ્લા પ્રમુખોની નિમણૂંક કરી છે. 3 જિલ્લા પ્રમુખોને ગુરજાત વિધાનસભાની ટિકિટ આપવમા આવતા તે જિલ્લાના જવાબદારી કાર્યકારી જિલ્લા પ્રમુખના માથે રહેશે. આ પહેલા 8 જિલ્લાના કાર્યકારી પ્રમુખોની નિમણૂંક કરવામા આવી હતી.

જે નવા જિલ્લા કાર્યકાર પ્રમુખોની નિમણૂંક કરવામાં આવી છે તેમા વઢવાણ બેઠક પર જગદીશ મકવાણાને ટિકિટ આપવામાં આવતા તેમની જગ્યાએ સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ તરીકે હિતેન્દ્રસિંહ ચૌહાણ, સુરત જિલ્લામાં જગદીશ પારેખ, ભાવનગર શહેરમાં ડી.બી. ચુડાસમાની નિમણૂં કરવામાં આવી છે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા 16 ઉમેદવારોને લઇને હજી મંથન ાલી રહ્યુ છે. ક્યાંક સ્થાનિક મુદ્દા નડી રહ્યા છે. તો ક્યા જ્ઞાતિ સમિકરણો અને કાર્યકર્તાઓના વિરોધને લઇને આ બેઠકો પર અસમંજસ જોવા મળી રહી છે. સુત્રો દ્વાર મળતી માહિતી મુજબ આ 16 બેઠકોના મોની જાહેરાત આજ કાલમાં કરી દેવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
