ગેરકાયદેસર ચાઈનીઝ દોરીની ૪૮૦ રીલ સાથે એક ઈસમને પકડી પાડતી બોટાદ ટાઉન પોલીસની ટીમ
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ચાઇનીઝ દેોરી પર બેન લગાવી દીધો છે. તેમ છતા ગેર કાયદેસર દોરીનું વેચાણ થઇ રહ્યુ છે. આવા ગેર કાયદેસર વેચાણ કરતા લોકોને પલીસ દ્વારા ઝડપી પાડવામાં આવી રહ્યા છે.
બોટાદ જિલ્લામાં પોલીસે ગેરકાયદેસર ચાઈનીઝ દોરી અને તુક્કલનું વેચાણ કરતા ઈસમો સામે લાલ આંખ કરી છે. બોટાદના ખોજાવાડી દુવા ફ્લેટની નીચે આવેલી ગનીભાઈ સીટ કવરની દુકાનમાંથી ૨૪,૦૦૦ની કિંમતની ચાઈનીઝ દોરીની ૪૮૦ નંગ રીલ સાથે એક ઈસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા બોટાદના મહમદનગર-૦૧ મદની પાર્કના રહીશ આફતાબભાઇ ઉર્ફ ચોપાટી ગનીભાઇ પઠાણ નામના ઈસમને પકડવામાં આવ્યો છે.

More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
