અમેરિકાના ન્યુ જર્સી પાસે પ્લાન્ટ શરૂ કરશે અમૂલ
આણંદ, 6 જૂન : 'ટેસ્ટ ઓફ ઇન્ડિયા' તરીકે ઓળખાતી દેશની અગ્રણી ડેરી પ્રોડક્ટ બ્રાન્ડ 'અમૂલ' હવે આવનારા સમયમાં 'ટેસ્ટ ઓફ અમેરિકા' બને તો નવાઇ ના પામશો. કારણ કે અમૂલ પોતાની વિસ્તરણ યોજના હેઠળ અમેરિકાના ન્યુ જર્સી પાસે એક ડેરી પ્લાન્ટ સ્થાપવાનું આયોજન ધરાવે છે. આ પ્લાન્ટ આગામી સમયમાં તબક્કાવાર રીતે કાર્યાન્વિત કરવાનું કંપનીએ વિચાર્યું છે.
અમૂલ ડેરી તરીકે ઓળખવામાં આવતા આણંદ મિલ્ક યુનિયન લીમીટેડ (AMUL) દ્વારા આ પ્લાન્ટ શરૂ કરવા માટે ત્રિપક્ષીય કરાર કરવામાં આવ્યો છે. કરાર અંતર્ગત પ્રારંભિક તબક્કમાં તે પનીર અને ઘીનું ઉત્પાદન કરશે. આ માટે અમૂલ ન્યુ જર્સી સ્થિત એનઆરજી પિયુષ પટેલના ડેરીના પ્લાન્ટનો પ્રોડકટ માટે ઉપયોગ કરશે.
ન્યુ જર્સી પાસે અમૂલનો પ્લાન્ટ શરૂ થતા અમેરિકાના પુર્વ કિનારે મોટી સંખ્યામાં રહેતા ગુજરાતીઓ અને દક્ષિણ એશિયાના લોકો ને આવનારા થોડા સમયની અંદર ‘ટેસ્ટ ઓફ ઇન્ડિયા'નો સ્વાદ માણવા મળશે. આ પ્લાન્ટ વહેલી તકે શરૂ થાય તે માટે આયોજન કરી રહી છે.
આ અંગે અમૂલ ડેરીના સુત્રોના જણાવ્યા પ્રમાણે કંપની માટે પ્લાન્ટ વ્યુહાત્મક રીતે અનુકુળ છે. આ પ્લાન્ટ એવી જગ્યાએ છે કે જયાંથી તેમને કાચો માલ પણ મળી શકશે. વળી ન્યુજર્સી નજીક હોવાથી ભારતીય લોકોને લાભ મળી શકશે. અમેરિકામાં ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં અમુલની પ્રોડકટની ઘણી ડિમાન્ડ છે. ન્યુ જર્સી સ્થિત ડેરી પ્લાન્ટમાં પ્રારંભિક તબક્કામાં અમૂલ દરરોજ 3 ટન પનીર અને 5 ટન ઘી બનાવવાનો ટાર્ગેટ રાખી રહી છે.

ક્રિકેટ

ફિલ્મ

ઇશ્યૂ

રોડ સેફ્ટી

મહિલા વિશેષ

ભારત - પાકિસ્તાન સંબંધો

ભારતીય ચલણ રૂપિયાના નવા સિમ્બોલ અંગે

એશ-એભિ લગ્ન અંગે

ફિલ્મ કાઇટ્સ અંગે

ફિલ્મ ચીની કમ અંગે

ફિલ્મ ગજની અંગે

બેડમિન્ટન ચેમ્પિયન સાઇના અંગે

પ્રણબ મુખરજી અંગે

મુંબઇ 2008ના આતંકવાદી હુમલા અંગે

શાહરૂખ ખાન અંગે

ક્રિકેટર યુવરાજ સિંહના કેન્સર અંગે

ગંગણમ સ્ટાઇલ અંગે

ફિલ્મ બરફી અંગે

ક્રિકેટની ઘટના અંગે

ક્રિકેટ અંગે

બંધ અંગે

રાહુલ ગાંધી અંગે

ક્રિકેટ વિવાદ અંગે

ક્રિકેટ અંગે

ઇન્ડિયન યુથ અંગે

અમૂલ : ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
