Amit shah : અમિત શાહ 22 સપ્ટેમ્બરે રાજકોટની મુલાકાતે, વિઠ્ઠલ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ કરશે
Amit shah : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ૨૨ સપ્ટેમ્બરે રાજકોટની મુલાકાત લેશે. તેઓ દિવંગત નેતા વિઠ્ઠલ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ કરશે અને સહકારી બેંકના એક કાર્યક્રમમાં પણ હાજરી આપશે.
વિઠ્ઠલ રાદડિયાના પુત્ર જયેશ રાદડિયા રાજકોટમાં એક સહકારી બેંકનું નેતૃત્વ કરી રહ્યા છે. તાજેતરમાં તેમણે અમિત શાહ સાથે મુલાકાત કરી હતી, જેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

આ મુલાકાતથી રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણની અટકળો વધુ તેજ બની હતી. અમિત શાહના આ કાર્યક્રમમાં રાજકોટ અને સૌરાષ્ટ્રના રાજકીય અને સહકારી ક્ષેત્રના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહેશે.
જણાવી દઈએ કે, હાલ ગુજરાતની રાજનીતિમાં માહોલ ગરમ છે. એક તરફ વિપક્ષી પાર્ટીઓ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ મેદાનમાં ઉતરી છે તો બીજી તરફ સરકારના વિસ્તરણને લઈને ચર્ચાનો દોર શરૂ થયો છે. આ ચર્ચા વચ્ચે અમિત શાહની રાજકોટ મુલાકાત ઘણુ સુચવી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
