હેરાફેરી 3 માં અક્ષય કુમારના રાજુ ના રોલને લઇને આવ્યા મોટા સમાચાર
હેરાફેરી ત્રણ જ્યારથી અભિનેતા પરેશ રાવલે હેરાન કર્યું છે કે ફિલ્મ હેરાફેરી ત્રણમાં કાર્તિક આર્યન રૂલ કરશે ત્યારથી સોશિયલ મીડિયામાં હંગામો થઈ રહ્યો છે આ વચ્ચે અક્ષય કુમારે એક ઇન્ટરવ્યૂ દરમિયાન ફિલ્મ કરવાના ઇનકાર કર્યો છે
હેરાફેરી ત્રણ જ્યારથી અભિનેતા પરેશ રાવલે હેરાન કર્યું છે કે ફિલ્મ હેરાફેરી ત્રણમાં કાર્તિક આર્યન રૂલ કરશે ત્યારથી સોશિયલ મીડિયામાં હંગામો થઈ રહ્યો છે આ વચ્ચે અક્ષય કુમારે એક ઇન્ટરવ્યૂ દરમિયાન ફિલ્મ કરવાના ઇનકાર કર્યો છે ત્યારબાદ સોશિયલ મીડિયા પર દાવો કરો કરવામાં આવી રહ્યો છે કે ફિલ્મમાં અક્ષય કુમારને રિપ્લેસ કરીને રાજ ગિરનાર અભિનેતા કાર્તિક આર્ય અને કરશે અને લઈને અત્યારે નવું અપડેટ આવ્યું છે.
રાજુ ના કેદારને લઈને થયો મોટો ખુલાસો

જ્યારથી ખબર આવી છે કે ફિલ્મ હેરા ફેરી 3 માં કાર્તિક આર્યન ભાગ બનવા જઈ રહ્યો છે ત્યારથી ફેન્સમાં ખુશ જોવા મળી રહી છે. આ વચ્ચે ફિલ્મમાં અક્ષય કુમાર નહીં પણ કાર્તિક આર્યન નજર આવશે. ત્યારબાદ જાણવા મળ્યુ કે, કાર્તિક આર્યન રાજુ નહી બને.
ફિલ્મ કાર્તિક આર્યન કરશે કામ
ઇ ટાઈમ્સ ની ખબર અનુસાર અક્ષયકુમાર હેરાફેરી 3 નો ભાગ નહીં હોય કેમ કે, ફિલ્મમાં કાર્તિક આર્યન ફિલ્મમાં રાજુનો રોલ નહી કરે પણ તેના માટે એક નવું રોલ લખવામાં આવ્યો છે કાર્તિકને ફિલ્મ અલગ રીતે રજૂ કરવામાં આવશે
સુનીલ શેટ્ટી પરેશ રાવલ સાથે કાચી કાર્ય કરશે સ્ક્રીન શેર
ફિલ્મ નિર્દેશક અને લેખક અનીશ ગજની ફિલ્મ હેરા ફેરી 3 માં પરેશ રાવલ અને સુનીલ શેટ્ટી ઓન સ્કિન જોવા મળશે. તેની સાથે કાર્તિકને પણ મુખ્ય રોલમાં નજર આવશે. કાર્તિકના કેરિયર ગ્રાફની વાત કરીએ તો તે સતત ઉપર જઇ રહ્યો છે. છેલ્લા બે વર્ષમાં કેવી રીતે કામા કારી રહ્યો છે એને જોતા અંદાજ લગાવી શકાય છે કે આ કલાકારમાં કેટલું ટેલેન્ટ છે
Bbhool Bhulaya 2 માં મળ્યા સારા રેટિંગ
કાર્તિકની છેલ્લી ફિલ્મ ભૂલ ભૂલૈયા 2 ની સક્સેસને તમે કેવી રીતે ભૂલી શકો છો આ ફિલ્મને આવ્યા પહેલા ફેન્સને લાગી રહ્યું હતું કે કદાચ કાર્તિક અક્ષયકુમાર જેવુ કામ નહી કરી શકે પરતુ તેણે ફેન્સનું દિલ જીત્યું અને મેકર્સ માટે કમાણી પણ કરાવી આપી.
હેરાફેરી 2 સુપરહિટ હતી.
જણાવી દઈએ કે પહેલીવાર હેરાફેરી વર્ષ 2000 માં રિલીઝ થઈ હતી. એમાં અક્ષયકુમારે રાજુ અને સુનીલ શેટ્ટીએ શ્યામ અને પરેશ રાવલે બાબુ ભૈયાનું રોલ કર્યો હતો. ફિલ્મ સુપર હિટ રહેતા તેનો બીજો ભાગ 2006 માં રિલીઝ કરવામાં આવ્યો હતો. જેમ અક્ષયકુમાર રાજુનો રોલ ઘણા જ ફેમસ થયા હતો. જોકે હેરાફેરી 3 માં તે નહીં જોવા મળે જેથી તેના ફ્રેન્સને નિરાશ થઈ શકે છે
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
