અમદાવાદમાં 13 વર્ષના તરૂણ કાર ચાલકે 6 લોકોને કચડ્યા, 3ના મોત

આ ઘટનામાં 2 બાળકોના મોત થઇ ગયા જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થઇ ગયા. મોતને ભેંટેલા બાળકોની ઉંમર 12 અને 13 વર્ષ બતાવવામાં આવી રહી છે. પોલીસ અનુસાર તરૂણ કાર ચાલકની ઉંમર 13 વર્ષની છે. પોલીસે આરોપી કાર ચાલકની ધરપકડ કરી લીધી છે અને કાલ પણ પોતાના કબ્જામાં લઇ લીધી છે.
હાલમાં પોલીસ આ ઘટના અંગેની તપાસ કરી રહી છે કે આ નાના બાળકને કાર ચલાવવા કેવી રીતે મળી ગઇ. કારમાં છોકરો એકલો હતો અથવા તેની સાથે અન્ય કોઇ હતું એ વાતની માહિતી હજી નથી મળી શકી.
એક તરૂણની ભૂલના પરિણામે બે લોકોના મોત નિપજવાની આ ગોઝારી ઘટના અમદાવાદના દાણીલીમડામાં બની છે. સ્થાનીકોનું કહેવું છેકે આ તરૂણ યુવક પણ ઘટના સ્થળેથી થોડાક જ અંતરે આવેલી સોસાયટીમાં રહે છે. જોકે એ જોવું રહ્યું કે પોલીસ અને ન્યાયતંત્રએ આની સામે કડક કાર્યવાહી કરે છે કે નહીં જેથી ભવિષ્યમાં કોઇપણ વાલી પોતાના તરૂણ યુવક યુવતીને ભારે વાહન ચલાવવા આપે નહીં.
જુઓ વીડિયો...
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/Ra-XqGgHsi4" frameborder="0" allowfullscreen></iframe></center>
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
