ખેડૂતોને ડ્રમ અને ટબ ખરીદી માટે સહાય આપે છે ગુજરાત સરકાર
Agriculture News: બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ખેડૂતોને ડ્રમ અને ટબ ખરીદી સહાય સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા કૃષિ મંત્રી બચુભાઇ ખાબડે જણાવ્યું કે, રાજ્યના ખેડૂતોને ડ્રમ અને બે પ્લાસ્ટિકના ટોકર(ટબ)ની ખરીદી માટે વિશેષ સહાય આપવાની યોજના વર્ષ 2021-22થી અમલમાં છે.
કૃષિ મંત્રીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, તારીખ 31 ડિસેમ્બર, 2023ની સ્થિતિએ આ યોજના હેઠળ સહાય મેળવવા માટે બનાસકાંઠા જિલ્લામાં 7452 અરજીઓ અને પાટણ જિલ્લામાં 9682 અરજીઓ મળી હતી.

વર્ષ 2022-23માં આ યોજના અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં 7319 અરજીઓ મંજૂર કરી રૂપિયા 1.46 કરોડથી વધુ રકમની સહાય અને પાટણ જિલ્લામાં 7707 અરજીઓ મંજૂર કરી રૂપિયા 1.54 કરોડથી વધુ રકમની સહાય ચુકવવામાં આવી છે.
આવી જ રીતે વર્ષ 2023-24માં તારીખ 31 ડિસેમ્બર, 2023ની સ્થિતિએ પાટણ જિલ્લામાં 1975 અરજીઓ મંજૂર કરી રૂપિયા 39.50 લાખની સહાય ચુકવવામાં આવી છે. એટલું જ નહીં, યુક્ત સ્થિતિએ કોઈ અરજીઓ પડતર નથી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
