સુરતઃ જાહેર રસ્તા પર સ્ટંટ કરતા બાઈક રાઈડર સામે કાર્યવાહી થશે
સુરતઃ જાહેર રસ્તા પર સ્ટંટ કરતા બાઈક રાઈડર સામે કાર્યવાહી થશે
સુરતઃ શહેરમાં આવેલા વીઆર મોલ પાસેના રોડ પર બાઈક ચલાવી રહેલ યુવકે અન્ય વાહન ચાલકોને ચિંતામાં નાખી દીધા. તે યુવક બાઈકન હાથથી હેન્ડલ કર્યા વિના જ ઉભા થઈ દોડાવવા લાગ્યા. તેની પાછળ પાછળ જ અન્ય બાઈક રાઈડર્સ ચાલી રહ્યા હતા, ત્યાંથી કાર ટેમ્પો જેવાં વાહનો પણ પસાર થઈ રહ્યાં હતાં ત્યારે રસ્તાની વચ્ચોવચ જીવના જોખમભર્યા સ્ટંટ કરી આ યુવકોએ સૌકોઈને પરેશાનીમાં નાખી દીધા હતા. કોઈ ઓળખી ના શકે તે માટે મોઢે રૂમાલ બાંધી રાખ્યો હતો. સોશિયલ મીજિયામાં આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસની નજર તેના પર પડી.

સંવાદદાતા મુજબ જ્યારે બાઈક રાઈડર આવા પ્રકારના સ્ટંટ દેખાડી રહ્યો હતો ત્યારે અન્ય યુવક ચીસાચીસ કરી રહ્યા હતા. જેને પગલે ત્યાંથી પસાર થઈ રહેલા અન્ય વાહનચાલકો ચિંતિત થઈ ઉઠ્યા. તેમને અકસ્માતનો ડર સતાવવા લાગ્યો. આ વિશે ટ્રાફિક વિભાગના ડીસીપી પ્રશાંત સૂબેએ કહ્યું કે તે રાત્રે શું થયુ્ં હતું હજી માલુમ પડ્યું નથી. જો કે જે વીડિયો અહીં દેખાડવામાં આવી રહ્યો છે તેને જોઈ આરોપીઓની ઓળખ કરવામાં આવશે. જરૂરત પડવા પર આવા મામલાઓને રોકવા માટે અલગ ટીમ પણ બનાવવામાં આવી શકે છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
