અમદાવાદઃ 50 વધુ છોકરીઓનું અપહરણ કરી વેચનાર માયા પકડાઈ
અમદાવાદઃ 50 વધુ છોકરીઓનું અપહરણ કરી વેચનાર માયા પકડાઈ
અમદાવાદઃ લાંબા સમયની તપાસ બાદ મહિલા-તસ્કરી ગેંગને પકડવામાં અમદાવાદ પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. પોલીસે આ ગેંગનો પર્દાફાશ કરતા માયા નામની મહિલાની ધરપકડ કરી લીધી છે. પકડાયા બાદ માયાએ કેટલાય ચોંકાવનારા ખુલાસા કર્યા છે. જેમાં તેણે 50થી વધુ છોકરીઓનું અપહરણ કર્યું હોવાની વાત પણ કબૂલી છે. તેણે સ્વીકાર્યું કે તેની ગેંગે છોકરીઓનું અપહરણ કરી તેમને મહારાષ્ટ્રમાં વેંચી હતી.

4 વર્ષથી ગેંગ કરી રહી હતી આ ગંદુ કામ
અમદાવાદ પોલીસની પ્રારંભિક તપાસમાં માયાએ જણાવ્યું કે વુમન ટ્રાફિકિંગ રેકેટ પાછલા ચાર વર્ષથી સક્રિય છે. પરપ્રાંતિય કેટલીક છોકરીઓની મદદથી ગેંગ ઘટનાને અંજામ આપતી રહી હતી. જેમાં છોકરીઓનું અપહરણ કરવામાં આવતું હતું અને બાદમાં તેમને બીજા શહેરોમાં વેચવામાં આવતી હતી. અમદાવાદની ઝોન-6 પોલીસે આ ગેંગને પકડી પાડી જ્યારે માયા તેમના હાથે લાગી.
પોલીસ કમિશ્નર સૌરભ તોલંબિયા મુજબ ગેંગની સૂત્રધાર માયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જો કે હજુ તપાસ ચાલી રહી છે. એટલું તો ક્લિયર થઈ ગયું છે કે માયા શહેરના ઈસનપુર અને કાગડાપીઠ વિસ્તારમાંથી છોકરીઓનું અપહરણ કરીવી ચૂકી છે. અદાલતમાં માયાને રજૂ કરતી વખતે વધુ ખુલાસા થશે. ઉલ્લેખનીય છે કે 2014ના એ મામલાનો ખુલાસો થઈ ગયો છે, જ્યારે 14 વર્ષની છોકરી કિડનેપ કીને વેંચવામાં આવી હતી. ત્યારે આ કેસ સ્થાનિક પોલીસે સીબીઆઈની અદાલતમાં સ્થળાંતરિત કરી દીધો હતો.
આ પણ વાંચો- જે ઘર ન સંભાળી શકે તે દેશ પણ ન સંભાળી શકેઃ નીતિન ગડકરી
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
