આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામત્રી રજભા ભાજપમાં જોડાયા
આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી રાજભા ઝાલા ભાજપમાં જોડાયા હતા. આ પહેલા ભાજપના નેતા સુરતમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. એટલે રાજકારણાં આયારામ ગયા રામ પરિસ્થિત શરૂ થઇ ગઈ છે. ચૂંટણી પહેલા નેતાઓ પોતાની રાજકીય મહત્વકાંક્ષ
આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી રાજભા ઝાલા ભાજપમાં જોડાયા હતા. આ પહેલા ભાજપના નેતા સુરતમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. એટલે રાજકારણાં આયારામ ગયા રામ પરિસ્થિત શરૂ થઇ ગઈ છે. ચૂંટણી પહેલા નેતાઓ પોતાની રાજકીય મહત્વકાંક્ષા સંતોષવા માટે પાર્ટી બદલવા લાગ્યા છે.

આ અંગે રાજભાએ જણાવ્યા હતુ કે, હુ 18 વર્ષ ભાજપમાં કામ કર્યુ છે. પક્ષમાં કાર્યકર્તા સાથે જે લાગણી સાથે જોડાયા છે. અને સંજોગો એવા નિર્માણ થયા હતા. તેને સમયની બલિહારી કહી શકાય. આમ આદમી પાર્ટી 20 મે 2020 ના રોજ આપમાં જોડાયો હતો. ત્યારે અત્યારના આગેવાનો પણ ગોપાલભાઇ અને ઇશુદાન પણ પછીથી આપમાં જોડાયા હતા.
રાજભાએ જણાવ્યું હતુ કે, રાજકકોટ શહેરમાં આપની ઓળખ મે મારા વ્યક્તિગત ઓળખ અને મરા વ્યક્તિ પ્રતિભા અને મારા વ્યક્તિગત મારા ઇમેજથી ઉભી કરી હતી. અને રાજકોટ કોર્પોરેશનની ચૂટણી મારા નેતૃત્વામાં લડાઇ હતી. ત્યાર બાદ આપે મને પ્રદેશ સંગઠન મંત્રીની જવાબદરાી આપીને ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનર ત્રણ જિલ્લના પ્રભારીની જવાબદારી સોપવામાં આવી હતી. ત્યારે પાર્ટીમાં કહેવામા આવ્યું હતુ કે, પાર્ટીના સગઠ નિર્માણ કરવા માટે કહેવામાં આવ્યુ હતુ.
રાજભા ઝાલાએ જણાવ્યુ હતુ કે, મરા 20 ર્ષના જાહેર જીવનનો અનુભવ છે અને પરિસ્થિતિ ઉબી થતી હોય છે. તે નક્કી નથી હોતુ. ત્યારે તેમણે કહ્યુ કે, આપણે કાર્યકર્તા સાથે ક્યારેય દ્રોહ નહી કરીએ. અને ભેદી રીતે કહુ છુ કે, જે રીતે પાર્ટીની સંગઠન કામ કરતુ હતુ. શક્તિ અને અનુભવનો ઉપયોગ થાય અમારુ માન સમ્માન જળવાય તે જોઇએ બીજુ શુ જોઇએ. 3 મહિના પહેલા સંદિપ પાઠક આવ્યા અને તમામ સંગઠન વિખેરી નાખ્યુ. તેમની જવાદારી છિનવી લેવામાં આવી હતી. નિષ્ઠાવાન અને ઇમાનદાર કાર્યકર્તાને જવબદારી સોપી આ કરવા પાછળનું કારણ આજ દિન સુધી સમજમાં નથી આવ્યુ.
આપના ટોચના નેતાઓ પર સવાલ ઉઠાવતા જણાવ્યુ હતુ કે, ટોચના નેતા પોતાની બેટક સાચવીને બેસી ગયા છે.. સિસ્ટમથી આપમાં કામ કર્યુ તુ. સકલ અને સામૂહિક નિર્ણય લેવા તેવી કોઇ પદ્ધતિ નથી. દરેક લાગણીને સાંભળવી જોઇએ.. ગુજરાતમાં હજારો કાર્યકર્તા રડે છે. ગેરેન્ટી કાર્ડની માગં કરવામાં આવી હતી. અને જે ગેરેન્ટી કાર્ડ આપશે તેને ટીકિટ આપવાની વાત કરવામાં આવી હતી.
આપના નેતાઓ હજારો કાર્યકર્તાઓની લાગણી સાથે છેતરપિંડી કરે છે. હુ સ્વભીમાની છુ સ્થાનિક નેતૃત્વ સાથે સ્વભિમાન ટકાર થઇ હતી એટલે ભાજપ છોડી હતી. પ્રદેશ કક્ષાએ મને સમજાવામાં આવ્યો હતો. રાજકોટ ત્રણ ટર્મ જવાબદારી સોપવામાં આવી હતી. સમય અને સંજોગો પરિસ્થિત ઉભી થઇ હતી. હવે પાર્ટી નહી છોડુ.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
