ગઢડા તાલુકાના ધુફનીયા ગામે વીજળી પડતા 6 વર્ષીય બાળકીનું મોત.
સમગ્ર રાજ્યમા છેલ્લા બે દિવસથી હવામાનમાં પલટો આવ્યો છે. અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક ભારે વરસાદની સાથે સાથે વીજળી પડવાના સમાચાર પણ મળી રહ્યા છે. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકમા ધુફનીયાગામાં વીજળી પડતા 6 વર્ષના બાળકનું મોત થયુ હતુ.

6 વર્ષિય બાળકીનું નામ દિવ્યા ગીરીશભાઇ રાઠવા હતુ. બાળકી વાડીમાં ઝાડ નીચે હિચકો ખાતી હતી ત્યારે અચાનક કાળ બનીને વીજળી ત્રાટકી હતી. વીજળ પડવાને લીધે દાજી ગઇ હતી. જેથી તેને તાત્કાલીક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી .જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
More From
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી






Click it and Unblock the Notifications
