સીતાપુરમાં નિર્માણાધીન ફેક્ટ્રીનું શટરિગ પડવાથી એક મૌત, 8 ઘાયલ
ઉત્તર પ્રદેશના સીતારામ સ્થિત પરાગ રસ્ક ફેક્ટ્રી કે નિર્ણામ દરમિયાન શટરીગ પડી ગયુ હતુ. જેસ 8 મજદૂર ઇજાગ્રસ્ત થઇ હતી. જ્યારે એકની મોત થઇ હતી.
ઉત્તર પ્રદેશના સીતાપુરમાં મોટી દુર્ઘટના સામે આવી છે. અંહી પતરા રસ્ક ફૈક્ટરીમાં ચરી રહેલા નિર્માણ કામ દરમિયાન શટરિગ પડવાને લીધે 8 મજદુરો ઘયલ થઇ ગયા હતા. જ્યારે એક મજદૂરની મૌત થઇ ગઇ હતી. આ ઘટના સીતાપુરના ભારી ગામમાં થઇ હતી. . સીતાપુર પોલીસે જણાવ્યુ હતુ કી ઘાયલોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવયા છે. જ્યા તેમનો ઇલાજ ચાલી રહ્યો છે. તમામ ઘાયલોની હાલત સ્થિર છે. આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવાામાં આવી રહી છે.

More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
