પડતર પ્રશ્નોના મુદ્દે ગુજરાતના 8 લાખ સરકારી કર્મીઓ માસ C.L પર

ટ્રાન્સફર ઓર્ડર્સ અને અન્ય કેસોને વિડ્રો કરવામાં નહીં આવે. મંત્રીઓનો સમૂહ અને સેક્રેટરી, જનરલ એડમિનિસ્ટ્રેશન સાથેની બેઠકનો બહિષ્કાર સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે. માસ સીએલમાં જોડાયેલા કર્મચારીઓમાં ઓફિસર રેન્કિંગના ડેપ્યુટી કલેક્ટર અને તેમની નીચેના અધિકારીઓ, શિક્ષકો, ડોક્ટર્સ, યુનિવર્સિટીના કર્મચારીઓ, જ્યૂડિસરી સ્ટાફ, સચિવાલયના કર્મચારીઓ, પંચાયત, સિવિક બોડીઝ, બોર્ડ્સ અને કોર્પોરેશન્સ છે.
નોંધનીય છે કે, ગુજરાતના તાજેતરના ઇતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે કે 14 કર્મચારી અને અધિકારી એસોશિએશન એકઠાં થયા છે અને પોતાની શક્તિનો પરચો બતાવી રહ્યાં છે.
ગુજરાત રાજ્ય કર્મચારી સમિતિના પ્રમુખ વિષ્ણુભાઇ પટેલે ગુરુવારે ગાંધીનગરમાં નવા સચિવાલય, અમદાવાદમાં અપના બજાર, એલડી એન્જીનિયરિંગ કોલેજ અને રાટીઓ તથા અન્ય જિલ્લાઓના હેડક્વાર્ટર્સ ખાતે ગુરુવારે ધરણા કરવા માટે કર્મચારીઓને જણાવ્યું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
