ચૂંટણી પંચે જણાવ્યું પ્રથમ તબક્કામાં 68 % થયું મતદાન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પહેલા તબક્કામાં 68 ટકા મતદાન થયું છે તેવું ચૂંટણી કમિશ્નરે જણાવ્યું છે. વધુ જાણો આ પ્રેસવાર્તા વિષે.
ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન આજે પૂર્ણ થયું છે. જે બાદ ચૂંટણી કમિશ્નરે પ્રેસવાર્તા કરીને જણાવ્યું કે ગુજરાતમાં પહેલા તબક્કામાં 68 ટકા મતદાન થયું. સાથે જ કમિશ્નર ખુશી જતાવીકે આ શાંતિપૂર્ણ રીતે આ વખતનું ગુજરાતનું મતદાન પૂર્ણ થયું છે. નોંધનીય છે કે વર્ષ 2012માં કુલ મતદાન 70 ટકા થયું હતું. તે મુજબ આ વખતે પ્રથમ તબક્કામાં મતદાન ઓછું થયું છે. ઇવીએમ મશીનોની ખરાબી પર ચર્ચાનો વિષય બની રહ્યો હતો. જો કે 5 વાગે મતદાન પૂર્ણ થઇ જવા છતાં નિયમ મુજબ 5 વાગે લાઇનમાં જે પણ લોકો ઊભા હોય તેટલા તમામને મતદાન કરવા દેવામાં આવે છે. આ કારણે પાંચ વાગ્યા પછી પણ અનેક સ્થળોએ મતદાન થઇ હતું. જો કે 6 વાગતા સુધીમાં ઇવીએમ મશીનો સીલ થવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હતી.

સાથે જ ચૂંટણી પંચના કમિશ્નરે પોરબંદરના ઇવીએમ મશીનને બ્લુટૂથની અટેચ કરવા મામલે પણ સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે તેમણે કહ્યું કે ઇવીએમમાં કોઇ રીસેપ્ટર્સ કે વાયરિંગ ફેસેલિટી નથી હોતી. તેથી જો આવી કોઇ રિપોર્ટ આવી હોય તો તે ખોટી છે. નોંધનીય છે કે આ ચૂંટણીમાં નવસારી 75, નર્મદા 73, તાપી 73 જેવું મતદાન થયું છે. તો દ્વારકામાં 63, ભાવનગર 62, કચ્છ 63 એમ ઓછું મતદાન થયેલું જોવા મળે છે.
There is no such connection of any Bluetooth or EVM. EVMs don't have receptors or wiring to facilitate that. So such reports are false.: Election Commission of India #GujaratElection2017 pic.twitter.com/LwpdQiGzVQ
— ANI (@ANI) December 9, 2017
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
