લોકસભાના પ્રશ્નોતરીમાં ગુજરાતની 55 યુની. પાસે NAAC માન્યતા નહી હોવાનો ખુલાસો
ગુજરાતમાં આવેલી 83 જેટલી યુનિવર્સિટી અને 1767 જેટલી કોલેજોમાં લાખો યુવાનો અભ્યાસ કરે છે. પરંતુ મહત્વની વાત એ છે કે, આ યુનિવર્સિટીમાથી 55 યુનિવર્સિટી અને 1767 કોલેજોને નેશનલ એસેસમેન્ટ અને એક્રેડિટેશન કાઉન્સિલ (NAAC) ની માન્યતા જ નથી. આ અંગેનો ખુલાસો લોકસભાની પ્રશ્નોતરી કાળ દરમિયાન થયો છે.

NAAC ની માન્યતા વગરની યુનિવર્સિટી્માં ગુજરાતના સૌથી મૌટી યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટીનો પણ સમાવેશ થાય છે. ગુજરાત યુનિ. ની માન્યતા 2020 માં પૂર્ણ થઇ ગયેલ છે. આ માન્યતા મેળવવા માટે ત્રણ વર્ષ વિતિ ગયો હોવા છતા ફરી NAAC ની માન્યતા મેળવા માટે અરજી કરવામાં નહી આવ્યુ હોવાનુ સૂત્રોનુ કહેવુ છે.
ગુજરાત કોગ્રેસ દ્વારા કહેવામાં આવ્યુ હતુ કે, લોકસભામાથી મળેલી માહિતી મુજબ યુનિવર્સિટી અને કોલેજો પાસે NAAC ની માન્યતા ફરિજિયાત હોવી જોઇએ. તેમ છતા ગુજરાતની મોટા ભાગની કોલેજો અને યુનિવર્સિટિએ તેની માન્યતા લીધી નથી. જેમા ગુજારતમાં આવેલી 83 માથી 55 યુનિવર્સિટી અને 2267 કોલેજોમાથી 1767 કોલેજો માન્યતા વગરની છે.
કોગ્રેસે આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે, ગુજરાતને ગ્લોબલ શિક્ષણ હવ બનાવાનો દાવો પોકળ હોય તે આ આંકડા પરથી પ્રસ્થાપિત થાય છે. NAAC દ્વારા તેના વિવિધ માંપદડોને આધારે માન્યતા આપવામાં આવે છે. જેમા માળખાકીય સુવિધાઓ, અભ્યાસક્રમ, શિક્ષણ અને ભણતરનું મુલ્યાંકન રિસર્ચ અને ઇનોવેશન, વિદ્યાર્થીઓના સપરોટની વ્યવસ્થા મેનેજમેન્ટ, સંસ્થાના મુલ્યાકન થાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
