મેરઠમાં કાંવડીયાની ગાડીમાં કરંટ લાગતા 5 કાવડીયાના મૌત
ઉત્તર પ્રદેશમાં મેરઠમાં પાંચ કાવડીયાની મૌત થઇ હતી. અધિકાીરીઓએ જણા્વ્યુ હતુ કે, જે ગાડીમાં કાવડીયા સવાર હતા. તે 11 કેવીએ પાંવર લાઇનના સંપર્કમાંઆવતા જેના લીધે પાંચ કાંવડીયાની મૌત થઇ ગઇ હતી. આ દુર્ઘટના મેરઠમાં ભવનપુર રાલી ચૌહાન ગામ નજીક થઇ હતી.

ઘટના બાદ સ્થાનિક લોકોએ ઘટના સ્થળે પહોચીને કાવડીયાને હોસ્પિટલમાં પહોચાડવામાં આવ્યા હતા. જ્યા ડોક્ટરે 5 લોકોને મૃત જાહેર કર્યા હતા. જ્યારે બે લોકો ગાઁભીર હોવાનું જણાવ્યુ હતુ . ઘટના બાદ સ્થાનિક લોકો એકત્ર થયા હતા તપાસની માગ કરી હતી.
મેરઠના ડીએમ દિપક મીણઆ જણાવ્યુ હતુ કે, પાંચ કાવડીયાની વીજળીનો કરંટ લાતા મૌત થઇ હતી. જ્યારે અન્ય 5 ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડીેમે જણાવ્યુ હતુ કે, કાવડીયાની ડીએજે ગાડી 11 કેવી લાઇનના સંપર્કમાં આવી હતી ડોક્ટરોએ એક ટીએમને ઇલાજ માટે અલોટ કરવામાંઆવ્યા છે. મામાલાની આઘળની તપાસ ચાલી રહી છે .
આ પહેલા 38 વર્ષના કાવડીયાએ દિલ્હીમાં કાવડીયાને ઘણી ઇજા થઇ હતી. તેને એક ફ્લાયઓવર પર એક ટેક્સીએ ટક્કર મારી હતી. આ ઘટના વસંત વિહાર વિસ્તારમાં થઇ હતી. પોલીસે જણાવ્યુ હતુ કે, આરોપમાં ડ્રાઇવરની ઓળખ દિલીપ કુમાર તરીકે કરવામાં આવી છે. જેની ઘરપક કરવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
