પાકિસ્તાનના 40 શરણાર્થીઓને મળી ભારતની નાગરિકતા, હર્ષ સંઘવીએ આપ્યુ નાગરિકતા પત્ર
અમદાવાદમાં રહેતા 40 જેટલા પાકિસ્તાનમાંથી આવેલા શરણાર્થીઓને આજરોજ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભારતીય નાગરિકતા આપી હતી. મળતી માહિતી પ્રમાણે અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે એક નાગરિકતા પ્રદાન કાર્યક્રમ યોજાયો હતો જેમાં.
અમદાવાદમાં રહેતા 40 જેટલા પાકિસ્તાનમાંથી આવેલા શરણાર્થીઓને આજરોજ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભારતીય નાગરિકતા આપી હતી. મળતી માહિતી પ્રમાણે અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે એક નાગરિકતા પ્રદાન કાર્યક્રમ યોજાયો હતો જેમાં. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પાકિસ્તાનના નાગરિક પરંતુ હાલ ભારતમાં અમદાવાદમાં શરણાર્થી તરીકે રહેતા 40 જેટલા લોકોને ભારતની નાગરિકતા આપવામાં આવી હતી. આ સાથે તેમણે નાગરિકતા પત્ર પણ એનાયત કરવામાં આવ્યું હતું.

More From
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
