રાજ્યસભા ચૂંટણી માટે ગુજરાતમાંથી 4 નામો જાહેર, સુરતના અગ્રણી ઉદ્યોગપતિને ટિકિટ
રાજ્યસભાની ખાલી થઈ રહેલી સીટો માટે ગુજરાતમાંથી બીજેપીએ તેના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ લિસ્ટમાં એક નામે લોકોને ચૌકાવ્યા છે.
ગુજરાતમાં 4 સીટો માટે બીજેપીએ નામોની જાહેરાત કરી છે. આ લિસ્ટમાં સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાનું પણ નામ સામેલ છે.

આ સિવાય લિસ્ટમાં બીજેપીના રાષ્ટ્રિય અધ્યક્ષ જેપી નડ્ડા, બીજેપી બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ મયંક નાયક અને મધ્ય ગુજરાતના બીજેપી નેતા જશવંતસિંહ પરમારનું નામ સામેલ છે.
આ વખતે પણ બીજેપીએ ઉમેદવારોના નામ જાહેર કરીને લોકોને ચૌકાવ્યા છે. આમાંથી મોટાભાગના નામ એવા છે જે ચર્ચામાં નહોતા અને ઉમેદવાર તરીકે સામે આવ્યા છે.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, વિધાનસભામાં એકતરફી બહુમતિને કારણે કોંગ્રેસ આ વખતે કોઈપણ ઉમેદવારને મેદાનમાં નહીં ઉતારે. આ તમામ નેતાઓ સાંસદ બનીને રાજ્યસભા જશે તે લગભગ નક્કી છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
