બિનઅનામત વર્ગની 313 મહિલાઓની સચિવાલય ગેટ પાસેથી અટકાયત!
બિનઅનામત વર્ગની 313 મહિલાઓ છેલ્લા 9 દિવસથી ગાંધીનગર ઉપવાસ પર બેઠી છે.
ગાંધીનગર : બિનઅનામત વર્ગની 313 મહિલાઓ છેલ્લા 9 દિવસથી ગાંધીનગર ઉપવાસ પર બેઠી છે. 2018ની LRD ની ભરતીમાં ચાલુ ભરતીમાં તારીખ 1/8/2018 નો Gr સરકારે ચાલુ ભરતીમાં રદ કરતા 313 બિનઅનામત વર્ગની મહિલાઓ અન્યાય થયો હોવાનું જણાવીને આંદોલન કરી રહી છે.

આ ભરતીમાં 1193 મહિલાઓનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાયુ હતું, જેમાંથી માત્ર 880 મહિલાઓને જ ઓર્ડર આપ્યા હતા.બાકીની 313 મહિલાઓને સરકારે 4 વર્ષ થયાં છતાં ઓર્ડર આપ્યા નથી. મહિલાઓનો આરોપ છે કે સરકાર તરફથી કોઈ નક્કર કાર્યવાહી થઈ રહી નથી, તેમને ફક્ત આશ્વાસન મળી રહ્યા છે.
313 બિનઅનામત વર્ગની આ મહિલાઓનો આક્ષેપ છે કે સરકારે તેમની સાથે ચિટીંગ કર્યું છે. મહિલાઓએ કહ્યું કે, વિજય રૂપાણી CM હતા ત્યારે તેમણે અમારી સાથે મિટિંગ કરી હતી અન 2 મહિનામાં ઓર્ડર મળી જશે તેવુ કહ્યું હતું. પરંતુ એ વાતને 4 વર્ષ વીતી ગયા છે. ત્યાર બાદ CM ભુપેન્દ્ર પટેલ સાથે પણ 2 મહિના પહેલા મિટિંગ થઈ હતી તો અમને બાંહેધરી આપવામાં આવી હતી કે 15 દિવસનો સમય આપો અમે તમને 100 ટકા ઓર્ડર આપીશું. જો કે હજુ સુધી બિન અનામત વર્ગની 313 મહિલાઓને હજુ સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થવા છતાં ઓર્ડર મળ્યા નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
