મોરબીમાંથી ઝડપાઈ 17 લાખની નવી નોટો, આવકવેરા દ્વારા વધુ તપાસ
મોરબીના દરબાર ગઢ વિસ્તાર નજીકથી એક યુવક પાસેથી 2000ની 853 નોટો પકડાઈ હતી અને આ સમગ્ર રકમ 17, 06, 000 રૂપિયા હતા...
મોરબીના દરબાર ગઢ વિસ્તાર નજીકથી એક યુવક પાસેથી 2000ની 853 નોટો પકડાઈ હતી અને આ સમગ્ર રકમ 17, 06, 000 રૂપિયા હતા. પોલીસે બાતમીને આધારે યુવક લોદરિયા ભાવિક હસમુખ ભાઈની અટકાયત કરી હતી.

યુવકે પોતે તેલનો વેપારી હોવાનું જણાવી તેની પાસે આ વ્યવસાય માટેની રકમ હોવાનું જણાવ્યું હતુ. જો કે પોલીસને આ જવાબોથી સંતોષ ન થતા પોલીસે આ અંગે આવક વેરા વિભાગને જાણ કરી હતી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ પણ મોરબીમાંથી નવી નોટો મળી આવી હતી અને પોલીસે ગત બે દિવસમાં જ આશરે 27 થી 29 લાખ જેટલી નવી નોટો જપ્ત કરી હતી.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
