World Cup Final : વર્લ્ડ કપ ફાઈનલને લઈને AMTS-BRTS વધારાની બસો દોડાવાશે, રાતે 1 વાગ્યા સુધી બસો મળશે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વર્લ્ડ કપની ફાઈનલને લઈને અમદાવાદમાં ક્રિકેટ ફિવર છવાયો છે. આ ક્રિકેટ ફિવર વચ્ચે ક્રિકેટ ફેન્સની તકલીફ ન પડે તે માટે એએમસીએ મોડી રાત સુધી બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે.
અમદાવાદ કોર્પોરેશનને જાહેરાત કરી છે કે, વર્લ્ડ કપના દિવસે કોર્પોરેશન વધારાની બસો દોડાવશે અને મોડી રાત સુધી બસો ચાલશે.

અહેવાલો અનુસાર, અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશને મોટેરા સ્ટેડિયમ રૂટ પર AMTS ની 119 અને BRTS ની વધારાની 91 બસો દોડાવાની જાહેરાત કરી છે. આ બસો સ્ટેડિયમના રૂટ પર રાત્રે 1 વાગ્યા સુધી ચાલુ રહેશે.
આ બસો રાત્રે 8 વાગ્યાથી 1 વાગ્યા સુધી સ્ટેડિયમથી વાસણા, મણિનગર, ઓઢવ, નારોલ સહિતના રૂટ પર બસ દોડાવવામાં આવશે.
આ બસમાં પેસેન્જ૨ 20 રૂપિયાની ટિકિટ રાખવામાં આવી છે. જે અચેર ડેપોથી જુદા-જુદા રૂટ પર દોડાવવામાં આવશે.
જણાવી દઈએ કે, રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ માટે પીએમ મોદી સહિતના વીઆઈપી હાજરી આપવાના છે. આ સિવાય વર્લ્ડ કપ દરમિયાન ઘણા સ્ટાર પર્ફોમન્સ કરશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
