શિવરંજની હીટ એન્ડ રન કેસમાં અજાણ્યા ખાખીધારી વ્યક્તિની સંડોવણી, પોલીસ આ દીશામાં કરશે તપાસ
અમદાવાદના શિવરંજની હિટ એન્ડ રન કેસમાં આરોપી પર્વ શાહને જેલ હવાલે કરવામાં આવ્યો છે. પર્વ શાહના રિમાન્ડ પૂર્ણ થતા પોલીસે વધુ રિમાન્ડની માગ કરી નથી. જેથી તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવા કોર્ટે હુકમ કર્યો. બુધવારે કોર્ટ
અમદાવાદના શિવરંજની હિટ એન્ડ રન કેસમાં આરોપી પર્વ શાહને જેલ હવાલે કરવામાં આવ્યો છે. પર્વ શાહના રિમાન્ડ પૂર્ણ થતા પોલીસે વધુ રિમાન્ડની માગ કરી નથી. જેથી તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવા કોર્ટે હુકમ કર્યો. બુધવારે કોર્ટે પર્વ શાહના એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતાં. પોલીસે અત્યાર સુધીમાં કેટલાંક લોકોના નિવેદન નોંધ્યા છે.
Recommended Video


હવે આ હીટ એન્ડ રન કેસમાં નવો ખુલાસો થતા આ ઘટનામાં નવો વળાંક આવ્યો છે. આ ખુલાસો અકસ્માત સર્જ્યો એ કારચાલક પર્વ શાહ સિવાયના બીજા કારચાલક ધીર પટેલે કર્યો છે. ધીર પટેલે કરેલા આ ચોંકાવનારા ખુલાસા મુજબ આ ઘટનામાં આ બંને કારચાલક સિવાય ત્રીજા વ્યક્તિ તરીકે એક અજાણ્યા ખાખીધરી વ્યક્તિની સંડોવણી સામે આવી છે.
શિવરંજની હીટ એન્ડ રનની ઘટનામાં બે કારચાલક ઉપરાંત ત્રીજા ખાખીધારી અજાણ્યા વ્યક્તિની સંડોવણી સામે આવતા ચકચાર મચી છે. એ ખાખીધરી અજાણી વ્યક્તિ કોણ હતી એ સૌથી મોટો પ્રશ્ન સામે આવીને ઉભો રહી ગયો છે. અકસ્માત કરનાર પર્વ શાહની ગાડીનો પીછો કરનાર ધીર પટેલે ખાખી ડ્રેસમા કોઈ પોલીસ કર્મચારીએ પીછો કરવાનું કહ્યું હોવાનુ નિવેદન આપ્યુ છે. આ નિવેદનને લઈને પોલીસે આ ખાખીધારી કોણ છે તેને લઈને પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
