ઈન્ડિગો શરૂ કરશે અમદાવાદ-તિરુવનંતપુરમ માટે ડાયરેક્ટ ફ્લાઈટ
Ahmedabad to Thiruvananthapuram flight: દેશની સૌથી મોટી ડોમેસ્ટિક એરલાઈન ઈન્ડિગો આગામી દિવસોમાં ગુજરાતની આર્થિક પાટનગર અમદાવાદ અને કેરળના પાટનગર તિરુવનંતપુરમને જોડતી ડાયરેક્ટ ફ્લાઈટ્સ શરૂ કરે તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, એરલાઇન અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ (SVPI) અને તિરુવનંતપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે અઠવાડિયાના ચાર દિવસે ડાયરેક્ટ ફ્લાઇટનું સંચાલન કરશે.

સમય અને સત્તાવાર વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ ફ્લાઇટ 1 ડિસેમ્બર, 2024 થી સોમવાર, બુધવાર, શુક્રવાર અને રવિવારે ઓપરેટ થાય તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, હાલ અમદાવાદથી તિરુવનંતપુરમ જવા માટે કનેક્ટિંગ ફ્લાઈટ છે. જે વાયા મુંબઈ અથવા બેંગ્લોર થઈને જાય છે. જે માટે મુસાફરે 7616 રૂપિયા ચૂંકવવા પડે છે. આ ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ થવાના કારણે મુસાફરો ભાડામાં ઘટાડો થાય તેવી આશા રાખી રહ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
