PM મોદી 12 જાન્યુઆરીએ મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 12 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, જ્યાં તેઓ ગાંધીનગરને મોટી ભેટ આપશે.
આ દિવસે તેઓ મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનનું વિધિવત લોકાર્પણ કરીને ટ્રેન સેવાનો પ્રારંભ કરાવશે. ગાંધીનગરના વિકાસમાં આ મેટ્રો કનેક્ટિવિટી એક નવો અધ્યાય જોડશે તેવી પૂરેપૂરી સંભાવનાઓ જોવા મળી રહી છે.

પીએમ મોદી આ ખાસ પ્રસંગે ઓલ્ડ હાઈકોર્ટ મેટ્રો સ્ટેશનથી મહાત્મા મંદિર સુધી મેટ્રો ટ્રેનમાં સફર પણ કરવાના છે. આ મુસાફરી દરમિયાન તેઓ મેટ્રોની સુવિધાઓ અને કામગીરીનું જાતે નિરીક્ષણ કરીને પ્રોત્સાહન પૂરું પાડશે. સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના આ નવા રૂટથી મુસાફરોનો સમય અને શક્તિ બંનેની બચત થશે.
આ લોકાર્પણ સાથે જ ગુજરાતના પાટનગરને કુલ 5 નવા અત્યાધુનિક મેટ્રો સ્ટેશનની મહત્વની ભેટ મળવા જઈ રહી છે. જેમાં અક્ષરધામ, જૂના સચિવાલય, સેક્ટર 16, સેક્ટર 24 અને મહાત્મા મંદિર સ્ટેશનનો સમાવેશ થાય છે. આ નવા સ્ટેશનો કાર્યરત થવાથી સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓ માટે અવરજવર ખૂબ જ સરળ બનશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
