ગાંધીનગર સંસ્કૃતિ કુંજ ખાતે વસંત ઉત્સવ 2024નો પ્રારંભ
Vasant Utsav 2024 : ગાંધીનગર સ્થિત સાંસ્કૃતિકુંજ ખાતે નૃત્ય અને કલા ઉત્સવ વસંતોત્સવનો પ્રારંભ થયો છે. જે 23 ફેબ્રુઆરી સુધી દરરોજ સાંજે 7 થી 10 દરમિયાન સરિતા ઉદ્યાન પાસેના સંસ્કૃતિકુંજ ખાતે ચાલુ રહેશે.
આ વર્ષે મહોત્સવમાં રાજસ્થાન, પંજાબ, આસામ, ઓડિશા, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, કેરળ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને ગુજરાતના પરંપરાગત પ્રાદેશિક નૃત્યોનું પ્રદર્શન હશે. આ વર્ષે વસંત ઉત્સવની થીમ એક ભારત, શ્રેષ્ઠ ભારત છે.

આર્ટ એન્ડ ક્રાફ્ટનું પ્રદર્શન અને વેચાણ 23 ફેબ્રુઆરી સુધી સંસ્કૃતિ કુંજ ખાતે દરરોજ બપોરે 2 થી 10 દરમિયાન રહેશે.












Click it and Unblock the Notifications
