અમદાવાદના નિકોલમાં આકાશ+બાયજુસે પોતાનો ક્લાસરૂમ સેન્ટર શરૂ કર્યુ
દેશના દરેક રાજ્યમાં પોતાની છાપ છોડનાર અને હજારો વિદ્યાર્થીઓનુ ડોક્ટર અને આઇઆઇટીમાં અભ્યાસ કરવાનું સ્વપ્ન સાકાર કરવામાં બાયજુસ પોતાની મહત્વની ભુમિકા ભજવી રહ્યું છે. બાયજુસ પોતાના નેટવર્કનું વિસ્તરણ કરવા ઉદ્દેશ્યને પાર પાડ
દેશના દરેક રાજ્યમાં પોતાની છાપ છોડનાર અને હજારો વિદ્યાર્થીઓનુ ડોક્ટર અને આઇઆઇટીમાં અભ્યાસ કરવાનું સ્વપ્ન સાકાર કરવામાં બાયજુસ પોતાની મહત્વની ભુમિકા ભજવી રહ્યું છે. બાયજુસ પોતાના નેટવર્કનું વિસ્તરણ કરવા ઉદ્દેશ્યને પાર પાડવા રાષ્ટ્રીય સ્તરે અગ્રણી આકાશ+બાયજુસે અમદાવાદના નિકોલ વિસ્તારમાં તેના પ્રથમ ક્લાસરૂમ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે.

આ સેન્ટર 421 વિદ્યાર્થીઓને સમાવતા 10 વર્ગખંડો ધરાવે છે. આ ક્લાસરૂમ સેન્ટરનું ઉદ્ઘાટન આકાશ + બાયજુસના રિઝનલ ડીરેક્ટર અમિત રાઠોડના હસ્તે કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે રિઝનલ સેલ્સ એન્ડ ગ્રોથ હેડ ગીરી સદવાની અને સરહેડ આશિષ તથા નિકોલ બ્રાંચ મેનેજર ગોવિંદ કુમરા જહાં ઉપસ્થિત રહ્યાં હતા.
ઉલ્લેખનિય છેકે નિકોલ ખાતે શરૂ કરાયેલ આ સેન્ટર શહેરનું પાંચમું સેન્ટર છે. નિકોલ ઉપરાંત ચાંદખેડા, મણિનગર, આંબાવાડી અને એસજી હાઇવે ખાતે પણ સેન્ટર કાર્યરત છે. આ મામલે અમિત રાઠોડે કહ્યું હતુ કે ગુજરાતમાં કુલ 11 સેન્ટર કાર્યરત છે. તેમણે કોર્સ વિશે પણ માહિતિ આપી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
