Ahmedabad Weather Update: અમદાવાદમાં અઠવાડિયા સુધી રહેશે હીટવેવ, રેડ એલર્ટ જાહેર
Ahmedabad Weather Updatરe: ભાતીય હવામાન વિભાગ (IMD) એ અમદાવાદ શહેર માટે આગામી પાંચ દિવસ માટે ઊંચા તાપમાન માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આ સપ્તાહ દરમિયાન મહત્તમ તાપમાન 45 ડિગ્રી અથવા તેનાથી વધુ રહેશે.
ગંભીર હીટ વેવ માપદંડ : જ્યારે મહત્તમ તાપમાન. સામાન્ય ≥ 6.5 °C ડિગ્રીનો વધારો અને મહત્તમ તાપમાન ≥ 40 °C
હીટ વેવ માપદંડ : જ્યારે મહત્તમ તાપમાન. સામાન્ય ≥ 4.5 °C ડિગ્રીનો વધારો અને મહત્તમ તાપમાન ≥ 40 °C
ઘટનાઓની સંભાવના:
- અસંભવિત : 25 ટકા થી ઓછું
- સંભવિત : 25-50 ટકા
- ખૂબ જ સંભવ છે: 50 થી 75 ટકા
- મોટે ભાગે: 75 થી 100 ટકા

સ્તરો
- યલો એલર્ટ : 41.1-43 °C
- ઓરેન્જ એલર્ટ : 43.1-44.9 °C
- રેડ એલર્ટ : ≥45.0 °C
ઉલ્લેખનીય છે કે, AMC બુલેટિને વધુમાં માહિતી આપી હતી કે, 1-17 મે દરમિયાન 108 ઈમરજન્સી સેવા દ્વારા કુલ 4131 ગરમી સંબંધિત કેસ નોંધાયા હતા. AMC હોસ્પિટલોમાં સમાન સમયગાળામાં આવા 216 કેસ જોવા મળ્યા હતા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગરમીની ચેતવણીના સમયગાળા દરમિયાન નાગરિકો દ્વારા લેવાના પગલાંની સંખ્યા પણ જાહેર કરવમાં આવી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
