Ahmedabad rain : અમદાવાદમાં સાબરમતિ નદી ઉફાન પર, વાસણા બેરેજના 14 દરવાજા ખોલાયા
Ahmedabad rain : ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને પગલે સાબરમતિ નદી સતત ઉફાન પર જોવા મળી રહી છે. સતત પાણીની આવકને પગલે અમદાવાદમાં વાસણા બેરેજમાંથી ફરી એકવાર પાણી છોડવામાં આવ્યું છે.
હાલની સ્થિતીએ આશરે 20,645 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના માટે બેરેજના 14 દરવાજા 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં થઈ રહેલા ભારે જળપ્રવાહને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.

અન્ય જળાશયોમાંથી પણ પાણીનો નિકાલ થઈ રહ્યો છે. ધરોઈ ડેમમાંથી 26,430 ક્યુસેક અને સંત સરોવરમાંથી 21,470 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ ઉપરાંત નર્મદા મેઈન કેનાલમાંથી પણ 6,977 ક્યુસેક પાણીનો નિકાલ થઈ રહ્યો છે.
આ નિર્ણયથી સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થશે અને નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
More From
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત










Click it and Unblock the Notifications
