Ahmedabad rain : અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 2.12 ઈંચ વરસાદ નોંધાયો, વિસ્તાર મુજબ આંકડા જાણો
Ahmedabad rain : રવિવારે સવારથી જ અમદાવાદ શહેરમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આંકડા અનુસાર, સવારે ૬ વાગ્યાથી બપોરના ૧ વાગ્યા સુધીમાં શહેરના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે.
છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ વરસાદ રાણીપ વિસ્તારમાં નોંધાયો. અહીં 2.12 ઈંચ વરસાદ પડ્યો છે. આ પછી સરદારનગર 1.99 ઈંચ, કોતરપુરમાં 1.77 ઈંચ, બકરોલમાં 1.79 ઈંચ અને નરોડામાં 1.73 ઈંચ વરસાદ નોંધાયો છે.

આ સિવાય થલતેજમાં ૧.૭૫ ઈંચ, ચાંદલોડિયામાં ૧.૬૩ ઈંચ અને હાંસપુરામાં ૧.૫૯ ઈંચ વરસાદ નોંધાયો છે.
શહેરનો કુલ સરેરાશ વરસાદ ૨૪ કલાકમાં ૨૮.૪ મિલીમીટર એટલે કે ૧.૧૨ ઈંચ નોંધાયો છે. AMCના કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં અમદાવાદમાં આ મોસમનો કુલ વરસાદ ૮૧૬.૬૮ મિલીમીટર ૩૨.૧૬ ઈંચ વરસાદ નોંધાયો છે.
વરસાદને કારણે વાસણા બેરેજમાં પાણીનું સ્તર પણ સતત વધી રહ્યું છે, જેથી પાણીના ઇનફ્લો અને આઉટફ્લોને નિયંત્રિત કરવા સંત સરોવર નદીની ૨૫ કેનાલના દરવાજા આંશિક રીતે ખુલ્લા રાખવામાં આવ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
