Ahmedabad: વર્લ્ડ કપ ફાઇનલના કારણે બુસ્ટ થશે ગુજરાતની ઇકોનોમી
Ahmedabad: ચાલુ વર્ષે યોજાનારી વર્લ્ડ કપની મેચને લઇને રાજ્યની ઇકોનોમી નવા આસમાને પહોંચી છે. વર્લ્ડ કપની ઓપનિંગ મેચ, તેમજ ભારત-પાકની મેચ બાદ હવે ફાઇનલ મેચ પણ અમદાવાદમાં યોજાશે.
આ સાથે કુલ 5 મેચ અમદાવાદમાં યોજાવાની છે, જેમાંથી 4 યોજાઇ ચુકી છે, હવે રવિવારના રોજ ફાઇનલ મેચ રમાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશ્વ કપની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા પહોંચ્યુ છે.

ઇતિહાસમાં પ્રથમ વખત અમદાવાદ કોઇ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટની ફાઇનલ મેચની યજમાની કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં ક્રિકેટને લોકો ધર્મ માને છે, ક્રિકેટ વિશ્વ કપની ફાઇનલ મેચ હોય, તો લોકોમાં ક્રિકેટપ્રેમીઓમાં અનોખો ક્રેઝ જોવા મળી રહ્યો છે. વિશ્વ કપની ફાઇનલ મેચ જોવા માટે ભારત તેમજ વિદેશમાંથી પણ ક્રિકેટપ્રેમીઓ મોટી સંખ્યા અમદાવાદ આવશે.
વિશ્વ કપ ફાઇનલને કારણે ગુજરાત અને અમદાવાદની અર્થવ્યવસ્થાને જબરદસ્ત બુસ્ટ મળી રહ્યો છે. મોટી સંખ્યામાં વિદેશથી લોકો અમદાવાદ આવશે, જે કારણે હોટલ, ટુર એન્ડ ટ્રાવેર્લ્સ તેમજ ફુડ બિઝનેસમાં પણ તેજી જોવા મળશે.
અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અને રેલવે સ્ટેશનો પર પણ મુસાફરોનો ધસારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ મેટ્રો અને BRTSમાં વર્તમાન દિવસોમાં મુસાફરોનો મોટો ધસારો જોવા મળી રહ્યો છે. જેના પરિણામે ગુજરાત અને અમદાવાદને આર્થિક રીતે ઘણો લાભ થશે. આ સાથે આ ઇવેન્ટના આયોજનની અસરના કારણે ભવિષ્યમાં ટુર્સ એન્ડ ટ્રાવેર્લ્સ ઇન્ડસ્ટ્રીમાં જોવા મળી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
