અમદાવાદઃ સેનિટાઈઝરની ફેક્ટરીમાં આગ, 10 ટન આલ્કોહોલ ખાખ
ગુજરાતમાં અમદાવાદના મોરૈયા ગામ પાસે સ્થિત સેનિટાઈઝર કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી ગઈ.
અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદના મોરૈયા ગામ પાસે સ્થિત સેનિટાઈઝર કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી ગઈ. આ આગથી કોઈ જાનહાનિ તો નથી થઈ પરંતુ અંદર રહેલો 10 ટ આલ્કોહોલનો જથ્થો આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો. આ દૂર્ઘટના સેનિટાઈઝર બનાવતી આર્મેડ ફોર્મેશન નામની ફેક્ટરીમાં થઈ. ફેક્ટરીના માલિક જ્યોતિ કુમાર અગ્રવાલે જણાવ્યુ કે આગથી લાખોનુ નુકશાન થયુ છે.

આગને ઓલવવા માટે દૂર-દૂરથી ફાયર બ્રિગેડની ગાડીઓ આવી. લગભગ 13 ગાડીઓએ આગને કાબુમાં લીધી. જણાવવામાં આવી રહ્યુ છે કે આ આગ પર ફાયર બ્રિગેડની 13 ગાડીઓએ ત્રણ કલાકની મહેનત બાદ કાબુ મેળવ્યો. આગ લાગતા જ કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા જેનાથી જાનહાનિ ટળી ગઈ. પરંતુ લાખોનો માલ ખાખ થઈ ગયો.
ફેક્ટરીના માલિક જ્યોતિ કુમાર અગ્રવાલના જણાવ્યા મુજબ આગ લાગવાનુ કારણ હજુ સુધી જાણી શકાયુ નથી. જો કે પોતાન થયેલા નુકશાન વિશે જ્યોતિ કુમારે જણાવ્યુ કે ફેક્ટરીમાં 10 ટન આલ્કોહોલનો સંગ્રહ હતો. જો કે હજુ જાણી શકાયુ નથી કે કેટલો આલ્કોહોલ આગની ચપેટમાં આવ્યો. આગ પર કાબુ મેળવવા માટે કમસે કમ બે લાખ લીટર પાણી વાપરવામાં આવ્યુ.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
