'મને તારી બહેન પસંદ નથી, તારી સાથે જ લગ્ન કરીશ', સગીર સાથે જીજાએ કર્યો રેપ
અમદાવાદમાં રાણીપ વિસ્તારમાં દુષ્કર્મનો કેસ સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિએ પોતાની સગીર સાળી સાથે દુષ્કર્મ કર્યુ.
અમદાવાદમાં રાણીપ વિસ્તારમાં દુષ્કર્મનો કેસ સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિએ પોતાની સગીર સાળી સાથે દુષ્કર્મ કર્યુ. સાળીને લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ કરતો રહ્યો. તે કહેતો, 'મને તારી બહેન ગમતી નથી, હું તારી સાથે લગ્ન કરીશ.' ત્યારબાદ તેને ઘરેથી લઈ ગયો. સાળીનો આરોપ છે કે દુષ્કર્મ કરતો હતો.

'તુ મને ગમે છે, મારે તારી બહેન સાથે લગ્ન નથી કરવા'
પીડિતાએ રાણીપ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલિસે તપાસ શરૂ કરી દીધી છે પોલિસના જણાવ્યા મુજબ પીડિતા 17 વર્ષની કિશોરી છે જ અત્યારે અભ્યાસ કરી રહી છે. વળી, તેની મોટી બહેન પણ કૉલેજ ભણી રહી છે. જેની સગાઈ સામાજિક રીતિ રિવાજ અનુસાર બહુચરાજી પાસે ગામમાં એક યુવક સાથે થઈ જે કલોલની કૉલેજમાં ભણે છે. તેને જમવામાં મુશ્કેલી થઈ રહી હતી. જેના કારણે તે લગભગ સાત મહિનાથી સગીરના ઘરે રહેવા આવ્યો હતો. પાંચ મહિના પહેલા સગીરના જીજાએ એક બપોરે સગીર સાળીને કહ્યુ, 'તુ મને ગમે છે, મારે તારી બહેન સાથે લગ્ન નથી કરવા.'

સિદ્ધપુર પહોંચી ગયા બાદ તેણે ઘણી વાર દુષ્કર્મ કર્યુ.
જીજી દ્વારા વારંવાર આવુ પ્રલોભન આપવા પર સગીર છાત્રા તેની ઝાંસામાં આવી ગઈ. તેમછતાં પણ તેણે જીજીએ કહ્યુ કે પહેલા હું મારા ઘરે કહીશ કે તુ મારી બહેન સાથે નહિ મારી સાથે લગ્ન કરવા ઈચ્છે છે. આના પર જીજાએ કહ્યુ કે ના અત્યારે તુ કોઈને આ વિશે ચર્ચા ના કરતી. આપણે ભાગીને લગ્ન કરી લઈશુ. ત્યારબાદ એક દિવસ જીજાએ સાળીને દસ્તાવેજો સાથે ઘર છોડવા માટે કહ્યુ. તે ઘર છોડીને સિદ્ધપુર પહોંચી ગયા. ત્યારબાદ તેણે ઘણી વાર દુષ્કર્મ કર્યુ.

સગીરને પાછી ઘરે મોકલી દીધી
બીજા દિવસે જીજાએ લગ્ન કરીશ એવો વિશ્વાસ અપાવવા માટે કોઈને ફોન કર્યો. ત્યારબાદ સગીરને કહેવા લાગ્યો કે તુ અત્યારે 18 વર્ષની નથી એટલા માટે આ લગ્ન ના થઈ શકે. અત્યારે રાહ જો. પછી સગીરને પાછી ઘરે મોકલી દીધી. સગીરાને છેતરી. પછી પરિવારજનોને બધી વાતો જણાવી. ત્યારે પરિવારના સભ્યોએ પોલિસને ફરિયાદ કરી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
